ગુજરાત વિધાનસભા ચૂંટણી ૨૦૧૨ >> ખેડા >> નડિયાદSelect City

નડિયાદ

બેઠક નો ચિતાર

2012

2007

Winner
  પંકજકુમાર દેસાઇ
Votes: 63310
Looser
  સુરેન્દ્ર દેસાઇ
Votes: 49950
Lead
  BJP
Margin: 13360

2002

Winner
  પંકજભાઇ દેસાઇ
Votes: 71959
Looser
  દિનશા પટેલ
Votes: 48335
Lead
  BJP
Margin: 23624

ગુજરાત વિધાનસભા ચૂંટણી ૨૦૧૨ ના ઉમેદવારો

બેઠકના સમાચાર

  • કોંગ્રેસની જાહેર ખબરમાંથી પહેલીવાર નહેરૃં પરિવાર ગાયબ છે ઃ મોદી

    ખેડા

    કોંગ્રેસની જાહેર ખબરમાં પહેલીવાર જોયું કે, આખુ નહેરૃં પરિવાર ગાયબ છે. પહેલા તો કોંગ્રેસની દરેક જાહેર ખબરમાં નહેરૃં પરિવારની ચાર પેઢીના ફોટા છપાતા હતા. પણ આ વખતે જાહેર ખબરમાંથી નહેરૃં પરિવાર ગાયબ છે. ગુજરાતમાં તો કોંગ્રેસ પાસે કોઇ નેતા જ નથી કે જેના ફોટા જાહેર ખબરમાં છાપી શકે. દેશ પર..

બેઠકમાં રાજકીય પ્રભાવ અને સીમાંકનની અસર

બેઠકમાં કોનો કેવો પ્રભાવ

આ બેઠકમાં ત્રિપાંખીયો જંગ લગભગ નથી.  ભાજપના ઉમેદવાર સાથે યુવા વર્ગ મોટા પ્રમાણમાં છે. વળી, કોંગી ઉમેદવાર યુવાન હોવા છતાં કોંગ્રેસના સ્થાનિક સંગઠનામાં બે ભાગલા પડેલા છે. દિનશા પટેલ કોંગી ઉમેદવાર સાથે છે પરંતુ દિનશાના નજીકના ગણાતા યુવાન કાર્યકરો દિનશાથી વિમુખ થઇ અંદરખાને કોંગ્રેસ વિરુદ્ધ કામ કરી રહ્યા છે. વળી, કોંગી ઉમેદવારનો સ્થાનિક પ્રભાવ ઘણો સિમિત છે. તેઓ નડિયાદ શહેરના એક વોર્ડના કોર્પોરેટર છે. પરંતુ આસપાસના ગામડાઓને માટે આ નામ નવું છે.

જ્ઞાતિ મુજબ મતદારોનું વિશ્લેષણ

બેઠકમાં મતદારો               

૨૦૧૨

કુલમતદારો

૨૦૦૭

કુલમતદારો

પુરૃષ મતદારો

૧,૧૩,૭૧૭

પુરૃષ મતદારો

---

મહિલામતદારો

૧,૦૮,૦૨૭

મહિલામતદારો

---

કુલ મતદારો

૨,૨૧,૭૪૪

કુલ મતદારો

૧,૭૯,૬૧૬

 

જ્ઞાતિ મુજબ મતદારોનું વર્ગીકરણ

 

બારૈયા

૧૮૯૭

બ્રાહ્મણ

૯૦૮૯

ચૌહાણ

૨૫૨૩

ગોહેલ

૨૫૧૦

પરમાર

૨૩,૧૩૪

મુસ્લીમ

૨૩,૨૬૬

રાઠોડ

૧૫૫૭

પટેલ

૩૩,૨૧૬

સોલંકી

૩૬૮૮

ખ્રિસ્તી

૮૨૦૦

મકવાણા

૧૮૬૭

વાઘેલા

૨૧૮૪

ક્ષત્રિય(નાનો સમુહ)

૪૫૫૮

આદી જાતિ

૧૬૮૭

દલિત

૯૯૭૫

અન્ય

૮૦,૦૨૨

 

પંચાયતો-નગરપાલિકા સહિતની પક્ષવાર વિગતો