ગુજરાત વિધાનસભા ચૂંટણી ૨૦૧૨ >> સાબરકાંઠા >> મોડાસાSelect City

મોડાસા

બેઠક નો ચિતાર

2012

2007

Winner
  દિલીપસંિહ પરમાર
Votes: 53686
Looser
  હરિભાઇ પટેલ
Votes: 43347
Lead
  BJP
Margin: 10339

2002

Winner
  દિલીપસંિહ પરમાર
Votes: 65558
Looser
  મનહરભાઇ પટેલ
Votes: 33309
Lead
  BJP
Margin: 32249

ગુજરાત વિધાનસભા ચૂંટણી ૨૦૧૨ ના ઉમેદવારો

બેઠકના સમાચાર

 • મોડાસાના પટેલ સમાજમાં અસંતોષ જોવા મળી રહ્યો છે.

  સાબરકાંઠા જિલ્લાની વિધાનસભાની સાત બેઠકો માટે ભાજપ-કોંગ્રેસના ઉમેદવારો જાહેર થતાં રાજકીય ગરમાવો તેજ બન્યો છે. કોંગ્રેસ તરફથી એક પણ બેઠક પર પટેલ સમાજના ઉમેદવારને ટિકીટ નહી ફાળવતાં અસંતોષ જોવા મળી રહ્યો છે. બીજી તરફ ભાજપમાં પણ એકમાત્ર હિંમતનગરમાં જ પટેલ સમાજના ઉમેદવારને ટિકીટ ફાળવતાં બાયડ અને મોડાસાના પટેલ સમાજમાં અસંતોષ..

 • મોડાસા બેઠક ભાજપ માટે કપરી બનશે

  મોડાસા બેઠક ભાજપના ઉમેદવારો માટે કસોટીરૃપ બની રહી હોવાનું ચિત્ર ઉપસી રહ્યું છે. મોડાસામાં સીટિંગ ધારાસભ્યને રિપીટ કરવામાં આવતાં અસંતોષની આગ ભભૂકી ઉઠેલી છે તો સામે કોંગ્રેસે પણ ક્ષત્રિય ઉમેદવારને ચૂંટણી જંગમાં ઉતારતાં મુકાબલો રોચક બનવાના એંધાણ છે.
  બાયડમાં ભાજપના સીટિંગ ધારાસભ્ય ઉદેસિંહ ઝાલાને રિપીટ કરવામાં આવતાં અનક સંભવિત દાવેદારો..

 • મોડાસામાં ચૂંટણી સભામાં ૨૦૦ કાર્યકરો ભાજપમાં જોડાયા

  મોડાસા વિધાનસભાના ભાજપના ઉમેદવારની ચૂંટણી પ્રચારની મોડાસામાં યોજાયેલ જાહેર સભામાં સાંસદ અને ગુજરાતના પ્રભારી બલબીર પુંજની ઉપસ્થિતિમાં મોડાસા તાલુકાના સરડોઈ અને આસપાસના ગામોના ૨૦૦ કાર્યકરો ભૂતપૂર્વ જિ.પં. બાંધકામ સમિતિના ચેરમેન હરિશચંદ્ર પુવારની સાથે ભાજપમાં જોડાયા છે. તેમની સાથે સરડોઈના ડે. સરપંચ મદનસિંહ દુલેસિંહ પુવાર અને ત્રિવેદી જિતેન્દ્ર ડાહ્યાલાલ પણ જોડાયા..

બેઠકમાં રાજકીય પ્રભાવ અને સીમાંકનની અસર

૧૯૯પમાં ભાજપના દિલીપસંિહ પરમારને પ૪૭૩૬ મત મળ્યા હતા. જયારે બસપાના ટાઢા મહમદ યુસુફ ઈસ્માઈલને ૧૯૮૩૦ મત મળ્યા હતા. -૧૯૯૮માં ભાજપના દિલીપસંિહ પરમારને ૪પર૬૧ મત મળ્યા હતા. જયારે કોંગ્રેસના મહેન્દ્રસંિહ રહેવરને ર૯૮ર૯ મત મળ્યા હતા. -ર૦૦રમાં ભાજપના દિલીપસંિહ પરમારને ૬પપપ૮ મત મળ્યા હતા. જયારે કોંગ્રેસના મનહર કે.પટેલને ૩૩૩૦૯ મત મળ્યા હતા. આ ઉપરાંત અપક્ષ ઉમેદવાર પરમાર ભીખુસંિહને ૧૭પ૯૬ મત મળ્યા હતા. -ર૦૦૭ ભાજપના દિલીપસંિહ પરમારને પ૩૬૮૬ મત મળ્યા હતા. જયારે કોંગ્રેસના હિરાભાઈ પટેલને ૪૩૩૪૭ મત મળ્યા હતા.

જ્ઞાતિ મુજબ મતદારોનું વિશ્લેષણ

 

આ વિધાનસભામાં જાતિ અંદાજે ક્ષત્રિય- ૭૬ હજાર, એસ.સી.- ૧૬ હજાર, ચૌધરી ૩૫ હજાર, મુસ્લિમ ૨૬હજાર, લેઉઆ કચ્છી,કડવા- ૧૩ હજાર આદિવાસી-૪ રબારી- ૫૦૦૦ વાળંદ- ૨૦૦૦, રાવળ- ૨૫૦૦ પ્રજાપતિ- ૪૫૦૦ સુથાર અને પંચાલ- ૩૦૦૦, ડબગર- ૧૭૦૦, ગઢવી- ૧૩૦૦, વણઝારા- ૧૦૦૦, બ્રાહ્મણ- ૪૦૦૦, રાજપૂત- ૩૦૦૦૦, વાણિયા- ૪૦૦૦, સોની- ૧૫૦૦ અન્ય ૨૨૦૭૮ જેટલી જણાય છે આ બેઠક પર ક્ષત્રિયનું પ્રભુત્વ વધુ છે ભાજપ હાવી છે.

પુરૃષ ૧,૧૦,પ૮૩

સ્ત્રી   ૧,૦૪,૧૩પ

કુલ   ર,૧૪,૭૧૮

પંચાયતો-નગરપાલિકા સહિતની પક્ષવાર વિગતો

 

 જિલ્લા પંચાયતની કુલ ૭ બેઠકો છે જેમાં મોડાસામા ૪ અને ધનસુરામાં ૩ બેઠકોનો સમાવેશ થાય છે. તાલુકા પંચાયતની કુલ ૩૪ બેઠકો છે જેમાં મોડાસામાં ૧૯ અને ધનસુરામાં ૧૫ બેઠકોનો સમાવેશ થાય છે. અને ૧ મોડાસા નગરપાલિકાના ૭ વોર્ડની ૨૧ બેઠકોનો સમાવેશ થાય છે.