ગુજરાત વિધાનસભા ચૂંટણી ૨૦૧૨ >> ગાંધીનગર >> માણસાSelect City

માણસા

બેઠક નો ચિતાર

2012

2007

Winner
  મંગળભાઇ પટેલ
Votes: 44381
Looser
  બાબુજી ઠાકોર
Votes: 41011
Lead
  BJP
Margin: 3370

2002

Winner
  મંગળભાઇ પટેલ
Votes: 58981
Looser
  હરીભાઇ ચૌધરી
Votes: 56308
Lead
  BJP
Margin: 2673

ગુજરાત વિધાનસભા ચૂંટણી ૨૦૧૨ ના ઉમેદવારો

બેઠકના સમાચાર

  • માણસા કોંગ્રેસના પૂર્વ મંત્રી ઈશ્વરસંિહ ચાવડા ભાજપમાં જોડાયા

    માણસા
    માણસા વિસ્તારના વરિષ્ઠ કોંગી નેતા અને પૂર્વ પ્રધાન એવા ઈશ્વરસંિહ ચાવડા આજે પક્ષની નીતિ અને સતત અવગણનાથી નારાજ થઈ વિધિવત રીતે ભાજપમાં જોડાતા કોંગ્રેસમાં સન્નાટો છવાઈ ગયો છે. તો ભાજપે તેમને હર્ષભેર આવકારી હર્ષોલ્લાસ મનાવ્યો હતો.
    પ્રાપ્ત માહિતી મુજબ હાલની વિધાનસભાની ચૂંટણીમાં ટિકિટ ફાળવણી મુદ્દે કાર્યકરો અને દાવેદારોમાં ભારે..

બેઠકમાં રાજકીય પ્રભાવ અને સીમાંકનની અસર

બેઠકમાં કોનો, કેવો રાજકીય પ્રભાવ
માણસા બેઠક ભાજપનો ગઢ ગણાય છે પેટા ચુંટણીમાં આ ગઢનો કાંગરો ખરી પડયો છે પરંતુ હજી આ બેઠક ઉપર ભાજપનું પ્રભુત્વ યથાવત રહ્યું છે. માણસામાં નગરપાલિકા અને તાલુકા પંચાયત બંને ભાજપ પાસે છે. આ બેઠક જીતવી ભાજપ માટે બહુ અઘરી નથી પરંતુ તેના માટે આંતરિક વિખવાદ ખાળવો જરૃરી છે. આ સાથે પરિવર્તન પાર્ટીના ઉમેદવાર ભાજપને નુક્સાન કરશે તે નિશ્ચિત છે.

જ્ઞાતિ મુજબ મતદારોનું વિશ્લેષણ

જ્ઞાતિ મુજબ મતદારોનું વર્ગીકરણ

પટેલ

૪૬૫૮૭

ક્ષત્રિય

૧૫૭૩૩

ઠાકોર

૩૫૦૧૩

ચૌધરી

૧૯૯૧૭

વણિક

૨૩૫૧

બ્રાહ્મણ

૫૮૧૧

પ્રજાપતિ

૪૬૧૬

પંચાલ

૧૩૮૬

વાળંદ

૧૭૦૦

રાવળ

૬૭૦૦

દેવીપૂજક

૪૧૮૧

મુસ્લીમ

૬૩૭૩

રબારી

૫૩૦૮

અનુ.જાતિ

૧૫૧૧૬

 

પંચાયતો-નગરપાલિકા સહિતની પક્ષવાર વિગતો