ગુજરાત વિધાનસભા ચૂંટણી ૨૦૧૨ >> અમદાવાદ >> મણિનગરSelect City

મણિનગર

બેઠક નો ચિતાર

2012

2007

Winner
  નરેન્દ્ર મોદી
Votes: 139568
Looser
  દિનશા પટેલ
Votes: 52407
Lead
  BJP
Margin: 87161

2002

Winner
  નરેન્દ્ર મોદી
Votes: 113589
Looser
  યતીન યોઝા
Votes: 38256
Lead
  BJP
Margin: 75333

ગુજરાત વિધાનસભા ચૂંટણી ૨૦૧૨ ના ઉમેદવારો

બેઠકના સમાચાર

 • મુખ્યમંત્રી મોદી પાસે જમીન મકાનના નામે માત્ર એક પ્લોટ

  અમદાવાદ
  ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ આજે મણીનગર વિધાનસભા બેઠક માટે ઉમેદવારી નોંધાવી હતી. ઉમેદવારીની સાથે તેમણે આપેલી એફિડેવિટમાં પોતાની સ્થાવર-જંગમ મિલકત મળી કુલ સંપતિ રૃા.૧.૩૩ કરોડની હોવાનું દર્શાવ્યું છે. જેમાં જમીન-મકાનના નામે એક કરોડની કિંમતો માત્ર એક પ્લોટ હોવાનું દર્શાવ્યું છે.
  આજે બપોરે ૧ઃ૦પ વાગ્યે નરેન્દ્ર મોદી અમદાવાદ કલેક્ટર કચેરીમાં..

 • હું જન્મ્યો ત્યારથી વિજય મુહૂર્ત જ છેઃ નરેન્દ્ર મોદી

   

  આજે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ મણીનગર વિધાનસભા બેઠક માટે ઉમેદવારી નોંધાવી હતી. બપોરે ૧રઃ૩૯ વાગ્યના વિજય મુહૂર્તે તેઓ ફોર્મ ભરવાના હતા. પરંતુ તે મુહૂર્ત તેઓ સાચવી શક્યા નહોતા. આ અંગે તેમણે જણાવ્યું હતું કે હુ જન્મ્યો ત્યારથી વિજય મુહૂર્ત જ છે.
  બપોરે ૧રઃ૩૯ વાગ્યાના વિજય મુહૂર્તે મુખ્યમંત્રી મોદી ફોર્મ ભરવાના હતા પરંતુ..

 • મોદી સામે કોંગ્રેસના ઉમેદવાર શ્વેતા ભટ્ટની ૩.૩૯ કરોડની સંપત્તિ


  અમદાવાદ,
  મણિનગર બેઠક પર મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સામે કોંગ્રેસે આઈપીએસ સંજીવ ભટ્ટના પત્ની શ્વેતા ભટ્ટને ઉમેદવાર તરીકે ચૂંટણી જંગમાં ઉતાર્યા છે. આજે તેમણે ઉમેદવારી નોંધાવી હતી. તેમણે પોતાની સંપતિની વિગતો દર્શાવતું એફિડેવિટ રજૂ કર્યું હતું. જેમાં પોતાની પાસે હાથ પર રોકડ રૂા.૧.ર૦ લાખ અને પતિ સંજીવ ભટ્ટ..

 • પતિને ન્યાય અપાવવા બે મહિલા નરેન્દ્ર મોદી સામે


  અમદાવાદ,
  દેશભરમાં ચર્ચાસ્પદ બનેલી બે મહિલાઓ પોતાના પતિને ન્યાય અપાવવા મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સામે રાજનીતિમાં ઉતર્યા હોય તેવો ગુજરાતના રાજકારણમાં કદાચિત પહેલો કિસ્સો છે. સ્વ.પતિ હરેન પંડયાના હત્યારાઓને સજા કરાવવામાં કાનૂની જંગમાં સફળતા ન મળતા જાગૃતિબેન જનતાની અદાલતમાં ન્યાયની આશા સાથે રાજકારણમાં પ્રવેશ કર્યો છે. આ ઘટનાની..

બેઠકમાં રાજકીય પ્રભાવ અને સીમાંકનની અસર

કોનો કેવો રાજકીય પ્રભાવ

આ બેઠક વ્હાઇટ કોલરના મતોનું પ્રભુત્વ ધરાવે છે. અને ભાજપની સલામત બેઠક છે. જો કે મતદારોની સંખ્યા ઘટતા આ ચૂંટણીમાં મુખ્યમંત્રીની જીતમાં લીડનું પ્રમાણ ઘટશે.

મણિનગર વિધાનસભા બેઠક ઉપર ભાજપના નરેન્દ્ર દામોદરદાસ મોદી સિવાય અન્ય કોઇ નામ ચર્ચામાં નહોતુ. મુખ્યમંત્રીની સામે આઇપીએસ અધિકારી સંજીવ ભટ્ટના પત્નીકોંગ્રેસમાંથી લડત આપશે.

જ્ઞાતિ મુજબ મતદારોનું વિશ્લેષણ

જ્ઞાતિના વર્ગીકરણ

બ્રાહ્મણ/વણિક/ઠક્કર/ભાવસાર

૫૨૫૦૦

પટેલ

૨૩૫૦૦

દલિત/દેવીપૂજક

૩૫૩૦૦

મુસ્લિમ

૧૭૫૦૦

દરબાર/રાજપુત

૧૨૦૦૦

ઠાકોર

૪૫૦૦

રબારી/ભરવાડ

૫૩૦૦

મરાઠી

૧૨૫૦૦

સિન્ધી

૬૫૦૦

પ્રજાપતિ/પંચાલ/ સુથાર વિ.

૧૦૦૦૦

અન્ય ઓબીસી

૧૫૦૦૦

 

પંચાયતો-નગરપાલિકા સહિતની પક્ષવાર વિગતો