ગુજરાત વિધાનસભા ચૂંટણી ૨૦૧૨ >> જુનાગઢ >> માંગરોળSelect City

માંગરોળ

બેઠક નો ચિતાર

2012

2007

Winner
  ભગવાનજી કરગઠીયા
Votes: 48256
Looser
  ચંદ્રીકાબેન ચુડાસમા
Votes: 45265
Lead
  BJP
Margin: 2991

2002

Winner
  ચંદ્રીકાબેન ચુડાસમા
Votes: 48748
Looser
  જીપી કાઠી
Votes: 46996
Lead
  Congress
Margin: 1752

ગુજરાત વિધાનસભા ચૂંટણી ૨૦૧૨ ના ઉમેદવારો

બેઠકમાં રાજકીય પ્રભાવ અને સીમાંકનની અસર

 

ભાજપના ઉમેદવારઃ રાજેશ ચુડાસમા

ગરબીનાં આયોજનમાં વિરોધ થયો હતો.- હિન્દુસ્તાન લીવરના કોન્ટ્રાકટનો વિવાદ.જૂના ધારાસભ્ય કરગઠીયાને ટિકિટ નહીં મળતા છૂપો જૂથવાદ.

કોંગ્રેસનાં ઉમેદવાર - ડો.ચંદ્રીકાબેન ચુડાસમા

ભાજપ અને જીપીપીના બંને ઉમેદવારો નવા છે. કોંગ્રેસના ડો. ચંદ્રિકાબેનની લોકચાહના સારી છે.માળીયા મત વિસ્તારનું આહિર અને હાટી દરબારોમાં કોંગ્રેસ સામે રોષ છે, તેને શાંત પાડવા દોડધામ.

જી.પી.પી.નાં ઉમેદવાર - ફોર્મ પાછું ખેંચ્યું..

જ્ઞાતિ મુજબ મતદારોનું વિશ્લેષણ

જ્ઞાતી મુજબ મતદારોનું વર્ગીકરણ

કોળી

૩૫૦૦૦

મુસ્લિમ

૩૭૦૦૦

દલિત

૧૫૦૦૦

આહિર

૧૦૦૦૦

કારડીયા

૧૨૦૦૦

કડવા પટેલ

૧૧૦૦૦

પ્રજાપતિ

૧૦૦૦

રબારી

૧૦૦૦

દરબાર

૧૩૦૦૦

બ્રાહ્મણ

૩૦૦૦

લોહાણા

૨૦૦૦

ખારવા

૬૬૦૦

વાલ્મિકી

૩૦૦૦

વાણીયા

૨૦૦૦

સગર

૩૨૦૦

સુથાર

૬૦૦

નાગર

૨૦૦

અન્ય

૧૬૦૦૦

 

પંચાયતો-નગરપાલિકા સહિતની પક્ષવાર વિગતો