ગુજરાત વિધાનસભા ચૂંટણી ૨૦૧૨ >> સુરત >> માંગરોળSelect City

માંગરોળ

બેઠક નો ચિતાર

2012

2007

Winner
  ગણપતભાઇ વસાવા
Votes: 64357
Looser
  રમણ ચૌધરી
Votes: 51458
Lead
  BJP
Margin: 12899

2002

Winner
  ગણપતભાઇ વસાવા
Votes: 51227
Looser
  રમણ ચૌધરી
Votes: 41643
Lead
  BJP
Margin: 9584

ગુજરાત વિધાનસભા ચૂંટણી ૨૦૧૨ ના ઉમેદવારો

બેઠકના સમાચાર

 • કેન્દ્રીય મંત્રી ડો.તુષાર ચૌધરી અને આગેવાનોના પૂતળા બળાયા

  કેન્દ્રીય મંત્રી ડો.તુષાર ચૌધરી અને આગેવાનોના પૂતળા બળાયા ડો.ચૌધરીના ભાઇને આયાત કરીને મુકી દેવાતા આગેવાનો અને કાર્યકરો વિફર્યાઃ અપક્ષ ઉમેદવારી કરાવવાની ચીમકી

  મોસાલી, 

   

  સુરત જિલ્લાની ૧૫૬-માંગરોળ અ.જ.જા. વિધાનસભા બેઠક ઉપર કોંગ્રેસના મોવડી મંડળે આયાતી ઉમેદવારના નામની જાહેરાત કરતાં સમગ્ર માંગરોળ-ઉમરપાડા તાલુકાના સ્થાનિક કોંગ્રેસ આગેવાનો અને કાર્યકરોમાં વ્યાપક રોષની લાગણી ફેલાઇ છે. રોષે..

 • કોગ્રેસના આયાતી ઉમેદવારને વધાવી ભાજપે ફટાકડા ફોડયા

  જ્યારે બીજી તરફ કોંગ્રેસે ૧૫૬-માંગરોળ  બેઠક ઉપર વ્યારાના વતની અને કેન્દ્રીય પરિવહન મંત્રી ડૉ. તુષાર ચૌધરીના ભાઇ તેજસ ચૌધરીના નામની જાહેરાતને ભાજપે વધાવી લીધી હતી. તેમજ  ઉમરપાડા, વાંકલ અને તરસાડી નગર ખાતે ભાજપના આગેવાનો અને કાર્યકરોએ ફટાકડા ફોડી આ જાહેરાતનું સ્વાગત કરી જણાવ્યું કે આ બેઠક ઉપર ભાજપ સેમી ફાઇનલ..

બેઠકમાં રાજકીય પ્રભાવ અને સીમાંકનની અસર

સીમાંકનની અસર

નવાસીમાંકનમાં ઓલપાડ તાલુકાના ગામોની બાદબાકી થઇ છે. જે ભાજપ પ્રભુત્વ ધરાવતો મતવિસ્તાર છે. ઉમરપાડા તાલુકાનો ઉમેરો થઇ માંગરોળ તાલુકો સંપૂર્ણ છે. માંગરોળ તાલુકાની તરસાડી નગરપાલિકા, માંગરોળ તાલુકા પંચાયત અને ઉમરપાડા તાલુકા પંચાયતમાં ભાજપનું શાસન છે. કોંગ્રેસમાં જૂથબંધીની લડાઇથી મોવડીમંડળ પણ પરેશાન છે. 
ભાજપ પ્રભુત્વ ધરાવતો ઓલપાડ તાલુકાનો વિસ્તારની બાદબાકી અને સંપૂર્ણ આદિવાસી જંગલ વિસ્તારવાળા ઉમરપાડા તાલુકાનો સમાવેશ થતા કોંગ્રેસ આશાવાદી છે.

જ્ઞાતિ મુજબ મતદારોનું વિશ્લેષણ

જ્ઞાતિ મુજબ વર્ગીકરણ

વસાવા

૭૧૦૦૦

ચૌધરી

૨૦,૦૦૦

ગામીત

૧૦,૦૦૦

મુસ્લીમ

૨૮,૦૦૦

પટેલ

૬૦૦૦

અન્ય

૩૩૦૦૦

 

                       બેઠકના મતદારો

વિસ્તાર

બૂથ

મતદાર

માંગરોળ તાલુકા

૧૩૩

૯૫૨૦૯

કોસંબા

૧૧

૯૬૬૫

તરસાડી નગર

૧૮

૧૭૫૮૨

ઉમરપાડા તાલુકા

૬૭

૫૧૫૬૯

કુલ

૨૨૯

,૭૪૦૨૫

 

પંચાયતો-નગરપાલિકા સહિતની પક્ષવાર વિગતો

-

કુલ બેઠક

કોગ્રેસ

ભાજપ

અપક્ષ

ઉમરપાડા તાલુકા પંચાયત

૧૫

૦૬

૦૯

-

માંગરોળ તાલુકા પંચાયત

૨૧

૦૫

૧૬

-

સુરત જિલ્લા પંચાયત

૦૬

-

૦૬

-

તરસાડી નગરપાલિકા

૨૧

૦૮

૧૩