ગુજરાત વિધાનસભા ચૂંટણી ૨૦૧૨ >> પંચમહાલ >> Select City

બેઠક નો ચિતાર

2012

2007

Winner
  હિરાભાઇ પટેલ
Votes: 41146
Looser
  કાળુભાઇ માલીવાડ
Votes: 41062
Lead
  Congress
Margin: 84

2002

Winner
  કાલુભાઇ માલીવાડ
Votes: 65066
Looser
  સુરપાલસંિહ સોલંકી
Votes: 2872
Lead
  BJP
Margin: 62194

ગુજરાત વિધાનસભા ચૂંટણી ૨૦૧૨ ના ઉમેદવારો

બેઠકમાં રાજકીય પ્રભાવ અને સીમાંકનની અસર

બેઠકમાં કોનો કેવો રાજકીય પ્રભાવ

(૧) લુણાવાડા નગર પાલિકામાં કુલ ૨૭ બેઠકો પૈકી ભાજપને ૧૫, અપક્ષને ૧૨ સાથે સતા પર છે. કોંગ્રેસને એકપણ બેઠક મળી નથી.
(૨) માર્કેટયાર્ડની ૧૬ બેઠકો - (તમામ ભાજપા તરફી છે) પ્રમુખપદે મનોજ પટેલ છે.
(૩) તાલુકા પંચાયતની ૨૮ બેઠકો ભાજપની છે. પ્રમુખ મણીભાઈ પટેલ
 
સીમાંકનની અસર
સીમાંકનમાં ફેરફાર છે કોઠંબા વિભાગનો મત વિસ્તાર લુણાવાડા બેઠકમાં સમાવિષ્ટ હતો એ વિસ્તાર અગાઉ શહેરામાં આવતો તેજ રીતે કોઠંબા જિલ્લા પંચાયતની લાડવેલ અને કોઠંબા બેઠક પણ ભાજપના અંકે છે તેથી આ તમામ વિસ્તાર ભાજપાને ફાયદો કરાવશે.

જ્ઞાતિ મુજબ મતદારોનું વિશ્લેષણ

જ્ઞાતિનું ગણિત

- લુણાવાડામા બ્રાહ્મણ જ્ઞાાતિના મતદારો ઓછા છતાં બ્રાહ્મણ ઉમેદવારો વિજેતા થયા છે કારણ પ્રજા સાથે રહેનાર ઉમેદવાર જ ચૂંટાયા છે.
- ઇતિહાસમાં દ્રષ્ટિપાત કરતા જાતિવાદને મહત્વ નથી. કારણ...બક્ષીપંચની વસ્તી હોવા છતાં ગત ચૂંટણીમાં પ્રભાતસિંહના પાંચ હજાર મત ઓછા નીકળ્યા હતા.
- સૌથી વધુ ક્ષત્રિય ત્યારબાદ પટેલ મતદારો છે.
- બ્રાહ્મણ, પટેલ, વાણીયા, રાજપૂત અને ક્ષત્રિય જ્ઞાાતિમાંથી ધારાસભ્ય બની ચૂક્યા છે.
 
જ્ઞાતિનું ગણિત
ગ્રામિણ વિસ્તારમાં ક્ષત્રિયોની વસ્તી વધુ છે તેમનું વલણ કોંગ્રેસ તરફી છે.
 

જ્ઞાતિ મુજબ વર્ગીકરણ

૨૦૧૨ની ચૂંટણી

૨૦૦૭ની ચૂંટણી

કુલ મતદારો ૧,૯૯,૫૧૮

કુલ ઃ ૧,૭૩,૪૯૬

સ્ત્રી ૧,૧૪,૩૭૩

સ્ત્રી ઃ ૮૨,૮૦૭

પુરુષ ૧,૨૧,૩૩૬

પુ ઃ ૯૦,૬૮૯

 

પંચાયતો-નગરપાલિકા સહિતની પક્ષવાર વિગતો

બેઠકની વિશેષતા

કોઈપણ નેતા કે ઘટના મોટી રાજકીય બદલાવ લાવી શકવામાં સક્ષમ નથી.
 
બેઠકની વિશેષતા
- એક જ ઉમેદવાર ફરી સળંગ જીતી શક્યો નથી, તેથી ફલિત થાય છે કે અહીં જાતિવાદ ચાલતો નથી.
- લુણાવાડાની બેઠક જુદા જુદા વિભાગોમાં વહેંચાયેલી છે જેમાં ખાનપુર વિભાગ, હવેલી વિભાગ, વરધરી વિભાગ, લુણાવાડા સ્થાનિક અને કોઠંબા વિભાગ આમ પાંચ વિભાગો છે તેથી પાંચેય વિભાગ પર જે ઉમેદવારનું વર્ચસ્વ તે વિજયી બને છે.
  • પંચમહાલ7