ગુજરાત વિધાનસભા ચૂંટણી ૨૦૧૨ >> દાહોદ >> લીમખેડાSelect City

લીમખેડા

બેઠક નો ચિતાર

2012

2007

Winner
  ચંદ્રિકાબેન બારીયા
Votes: 34370
Looser
  બાબુભાઇ ભાભોર
Votes: 30930
Lead
  Congress
Margin: 3440

2002

Winner
  બાબુભાઇ ભાભોર
Votes: 46548
Looser
  નાગરસંિહ પસાયા
Votes: 33143
Lead
  BJP
Margin: 13405

ગુજરાત વિધાનસભા ચૂંટણી ૨૦૧૨ ના ઉમેદવારો

બેઠકમાં રાજકીય પ્રભાવ અને સીમાંકનની અસર

લીમખેડામાંથી ગરબાડા બેઠક અલગ કરી સ્વતંત્ર બેઠક તરીકે રચાતા ગત ચૂંટણી (૨૦૦૭)ના વિજેતા ચંદ્રિકાબેન બારીયાએ તેઓના વિસ્તાર ગરબાડા બેઠક પરથી દાવેદારી નોંધાવી છે. લીમખેડા બેઠક પર નવો ચહેરો બંને પક્ષમાંથી મૂકવો પડે તે સ્થિતિમાં જીપીપી કે અન્ય પક્ષો લાભ ઉઠાવે તેવી વકી છે.

જ્ઞાતિ મુજબ મતદારોનું વિશ્લેષણ

જ્ઞાતી મુજબ વર્ગીકરણ

અનુ. જનજાતિ. -

૯૬૩૦૬

બક્ષીપંચ -

૫૧૦૮૧

અનુ. જાતિ-

૨૬૨૮

લઘુમતી -

કોઇ નથી

અન્ય -

૧૭૨૬૦

 

પંચાયતો-નગરપાલિકા સહિતની પક્ષવાર વિગતો