ગુજરાત વિધાનસભા ચૂંટણી ૨૦૧૨ >> પોરબંદર >> કુતિયાણાSelect City

કુતિયાણા

બેઠક નો ચિતાર

2012

2007

Winner
  કરશનભાઇ ઓડેદરા
Votes: 37130
Looser
  સુકાભાઇ આંત્રોલીયા
Votes: 27980
Lead
  BJP
Margin: 9150

2002

Winner
  કરસનભાઇ ઓડેદરા
Votes: 0
Looser
  મહંત ભરતકુમાર વિજયદાસજી
Votes: 0
Lead
  BJP
Margin: 0

ગુજરાત વિધાનસભા ચૂંટણી ૨૦૧૨ ના ઉમેદવારો

બેઠકના સમાચાર

  • કુતિયાણામાં NCP સાથે કોંગ્રેસનું ગઠબંધન રીતસરનો સોદો છે

    પોરબંદર
    આજે પોરબંદર અને ચોટીલામાં જાહેરસભાને સંબોધન કરવા આવેલા મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતાં પડકાર ફેંક્યો હતો કે ‘‘કેન્દ્રની કોંગ્રેસ સરકારમાં તાકાત હોય તો પાકિસ્તાનમાં સડતી આપણાં માછીમારોની કરોડો રૂપિયાની ફિશંિગ બોટ છોડાવી આપે! ‘‘કોંગ્રેસે કુતિયાણા બેઠક માટે એનસીપી સાથે કરેલા ગઠબંધનને તેમણે સોદાબાજી ગણાવ્યું..

બેઠકમાં રાજકીય પ્રભાવ અને સીમાંકનની અસર

બેઠકમાં કોનો કેવો પ્રભાવ

તો રાણાવાવ અને કુતિયાણાની બેઠક ઉપર કરશનભાઇ ઓડેદરાને ટિકીટ એટલા માટે જ ચોથી વખત ફાળવાઇ છે કે ત્યાં પણ મહેર જ્ઞાતિના બાવન હજાર મતદારો છે તો સામે કાંધલ જાડેજા પણ મહેર જ્ઞાતિના જ છે.

જ્ઞાતિ મુજબ મતદારોનું વિશ્લેષણ

                                                                     બેઠકમાં મતદારો

૨૦૧૨

કુલ મતદારો

૨૦૦૭

કુલ મતદારો

૨૦૦૨

કુલ મતદારો

પુરૃષ મતદારો

૯૪૫૯૬

પુરૃષ મતદારો

૮૧૫૨૫

પુરૃષ મતદારો

૭૪૧૭૮

મહિલા મતદારો

૮૩૨૮૮

મહિલા મતદારો

૭૬૬૮૨

મહિલા મતદારો

૭૦૨૪૫

કુલ મતદારો

૧૭૭૮૮૪

કુલ મતદારો

૧૫૮૨૦૭

     કુલ મતદારો

૧૪૪૪૨૩

 

પંચાયતો-નગરપાલિકા સહિતની પક્ષવાર વિગતો