ગુજરાત વિધાનસભા ચૂંટણી ૨૦૧૨ >> સાબરકાંઠા >> ખેડબ્રહ્માSelect City

ખેડબ્રહ્મા

બેઠક નો ચિતાર

2012

2007

સીમાંકન બાદની નવી બેઠક

ગુજરાત વિધાનસભા ચૂંટણી ૨૦૧૨ ના ઉમેદવારો

બેઠકના સમાચાર

બેઠકમાં રાજકીય પ્રભાવ અને સીમાંકનની અસર

બેઠકમાં કોનો કેવો રાજકીય પ્રભાવ
૧૯૯પમાં કોંગ્રેસના અમરશીભાઈ ચૌધરીને પ૯૮રર મત મળ્યા હતા. જયારે ભાજપના બેચરભાઈ ખાતુજી બારાને ૩૩૩૧૦ મત મળ્યા હતા. -૧૯૯૮માં કોંગ્રેસના અમરશીભાઈ ચૌધરીને પ૪૭રપ મત મળ્યા હતા. જયારે ભાજપના વસ્તાભાઈ લોંબાભાઈ મકવાણાને ર૯૦૬૬ મત મળ્યા હતા. -ર૦૦રમાં કોંગ્રેસના અમરશીભાઈ ચૌધરીને ૬પ૧૪ર મત મળ્યા હતા. જયારે ભાજપના રમીલાબેન બી.બારાને પ૪ર૧૯ મત મળ્યા હતા. -ર૦૦૭માં કોંગ્રેસના અશ્વિન કોટવાલને ૬૦પ૭૦ મત મળ્યા હતા. જયારે ભાજપના રમીલાબેન બારાને ૩૪૬૮૦ મત મળ્યા હતા.

જ્ઞાતિ મુજબ મતદારોનું વિશ્લેષણ

આ બેઠકમાં જાતિ પ્રમાણે અંદાજે એસ.સી. ૧ લાખ ૪૭ હજાર, એસ.ટી. ૬ હજાર, પટેલ ૨૦ હજાર, ક્ષત્રિય ૧૬ હજાર, જૈનો ૮૦૦, કલાલ ૭૦૦, રબારી ૪૦૦, મુસ્લિમ ૫૦૦, કાથોડી ૩૦૦, પ્રજાપતિ ૨૫૦ અને અન્ય ૨૫૦૦ જેટલી જણાય છે. આ બેઠક પર કોંગ્રેસ હાવી છે કારણ કે આ વિધાનસભા પર આદિવાસીઓનું પ્રભુત્વ છે.

પંચાયતો-નગરપાલિકા સહિતની પક્ષવાર વિગતો

ઈડર વિધાનસભા બેઠકમાં ખેડબ્રહ્મા અને વિજયનગર તાલુકાનો સમાવેશ થાય છે. જેમાં ખેડબ્રહ્માના ૧૩૪ ગામોનો સમાવેશ થાય છે. વિધાનસભાના કુલ મતદારો ૨ લાખ ૨૩ હજાર ૪૯૭ જેટલી વસ્તી છે અને વિજયનગર તાલુકાના ૮૫ ગામોમાં વસ્તી ૯૦૭૬૯ છે. જ્યારે કુલ મતદારો ૧ લાખ ૯૫ હજાર ૧૦૦ છે જેમાં ૧ લાખ ૩૮૦ પુરૃષોનો અને ૯૪ હજાર ૭૨૦ સ્ત્રીઓનો સમાવેશ થાય છે.