ગુજરાત વિધાનસભા ચૂંટણી ૨૦૧૨ >> જામનગર >> ખંભાળિયાSelect City

ખંભાળિયા

બેઠક નો ચિતાર

2012

2007

Winner
  મેઘજી કણજારીયા
Votes: 40358
Looser
  રણમલ વારોતરીયા
Votes: 39560
Lead
  BJP
Margin: 798

2002

Winner
  કારૂભાઇ ચાવડા
Votes: 33367
Looser
  રણમલ વારોતરીયા
Votes: 31494
Lead
  BJP
Margin: 1873

ગુજરાત વિધાનસભા ચૂંટણી ૨૦૧૨ ના ઉમેદવારો

બેઠકના સમાચાર

  • ખંભાળિયા ઃ આહિર સામે આહિર નહિ, ખરો જંગ તો ભાઈ સામે બહેનનો થશે

     

    આહિર સમુદાયનું વર્ચસ્વ ધરાવતી જામનગર જિલ્લાની ખંભાળિયા બેઠક અઢી દાયકાથી માડમ પરિવારની પરંપરાગત બેઠક મનાતી રહી છે. ૧, ૩૮, ૨૫૬ આહિરો મતદારો ધરાવતી આ બેઠક પરથી ભાજપના પૂનમબેન માડમ, કોંગ્રેસના એભાભાઈ આહિર અને વસ્તીના અનુપાતમાં બીજો ક્રમ ધરાવતી સથવારા જ્ઞાતિને ઘ્યાનમાં રાખીને જીપીપીએ લાલજી નકુમને ચૂંટણી મેદાનમાં..

બેઠકમાં રાજકીય પ્રભાવ અને સીમાંકનની અસર

ભાજપના ઉમેદવાદઃ પૂનમબેન માડમ
દસ-બાર દિવસ પહેલાં જ જાહેર સમારંભમાં કોંગ્રેસના મંચ પર બેઠેલા કોંગ્રેસના કાર્યકર પૂનમબેનને ટિકીટ ન મળતાં બેઠેલા કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા ને ભાજપની ટિકીટ મળી ગઈ! આગલે દિવસે જ કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા પૂનમ માડમને ટિકીટ મળતાં ભાજપના અનેક કાર્યકરો- આગેવાનો નારાજ. સીટંિગ એમએલએ મેઘજી કણઝારીયાની ટિકીટ કપાઈ તેથી પણ એક જૂથમાં ઘૂંધવાટ.
કોંગ્રેસના ઉમેદવારઃ એભાભાઈ કરમૂર
 ટિકીટના પ્રબળ દાવેદાર પૂનમબેન માડમને ટિકીટ ન મળી તેથી કોંગ્રેસનું મોટુ જૂથ નારાજ. તાલુકા કોંગ્રેસ- યુવા કોંગ્રેસના આગેવાન સહિત પાંચ વ્યક્તિના રાજીનામા.
જી.પી.પી.ના ઉમેદવારઃ લાલજીભાઈ નકુમ.
ધરમપૂર ગ્રામ પંચાયતના સરપંચ છે.

જ્ઞાતિ મુજબ મતદારોનું વિશ્લેષણ

બેઠકમાં મતદારો

૨૦૧૨

કુલ મતદારો

કુલ મતદારો

૧૮૪૦૧૭

કુલ સ્ત્રી મતદારો

૮૮૮૭૮

કુલ પુરુષ મતદારો

૯૫૧૩૬

૨૦૦૭

 કુલ મતદારો

કુલ મતદારો

૧૩૧૬૦૪

કુલ સ્ત્રી મતદારો

૬૪૨૫૩

કુલ પુરુષ મતદારો

૬૬૨૫૧

 

જ્ઞાતી મુજબ મતદારોનું વર્ગીકરણ

એસસી

૧૩,૮૩૧

એસટી

૩,૩૨૨

મુસ્લીમ

૩૬,૨૪૧

આહિર

૪૫,૫૨૬

કોળી

૪,૧૨૮

રબારી

૧૧,૫૪૬

સતવારા

૨૫,૨૫૪

અન્ય

૨૧,૩૧૭

લેઉવા પટેલ

૧૭૭

કંડવાપટેલ

૫,૮૫૮

બ્રાહ્મણ

૧,૧૩૮

વાણીયા

૧,૨૯૨

ક્ષત્રીય

૧૪,૭૨૮

લુહાણા

૮,૪૦૦

અન્ય

૧૮,૧૯૩

 

પંચાયતો-નગરપાલિકા સહિતની પક્ષવાર વિગતો