ગુજરાત વિધાનસભા ચૂંટણી ૨૦૧૨ >> ખેડા >> કપડવંજSelect City

કપડવંજ

બેઠક નો ચિતાર

2012

2007

Winner
  મણિભાઇ પટેલ
Votes: 48724
Looser
  બિમલ શાહ
Votes: 41611
Lead
  Congress
Margin: 7113

2002

Winner
  બિમલ શાહ
Votes: 55899
Looser
  કિશોરસંિહ સોલંકી
Votes: 53574
Lead
  BJP
Margin: 2325

ગુજરાત વિધાનસભા ચૂંટણી ૨૦૧૨ ના ઉમેદવારો

બેઠકના સમાચાર

  • સોનિયાબેન, તમારી આખી સરકાર ભ્રષ્ટાચારમાં ગળાડૂબ છેઃ મોદી

    અમદાવાદ


    કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષા સોનિયા ગાંધીએ આજે તેમની ગુજરાત મુલાકાત દરમિયાન ગુજરાતની ભાજપ સરકારને ભ્રષ્ટાચારી ગણાવતાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ વળતા પ્રહારમાં યુપીએ સરકારને ભ્રષ્ટાચારમાં લેખાવી છે. મોદીએ જણાવ્યું હતું કે સોનિયાબેન, કોંગ્રેસની કેન્દ્રમાં આખેઆખી સરકાર ભ્રષ્ટાચારમાં ડુબેલી છે અને તમે ગુજરાતની ભાજપ સરકારને બદનામ કરો છો? તમારી સરકારે..

બેઠકમાં રાજકીય પ્રભાવ અને સીમાંકનની અસર

બેઠકમાં કોનો કેવો પ્રભાવ

આ બેઠકમાં ભાજપ કોંગ્રેસ વચ્ચે ખરાખરીનો જંગ છે. કારણ કે માજી મુખ્યમંત્રી શંકરસિંહવાઘેલા અહીંથી કોંગ્રેસમાંથી ચૂંટણી લડી રહ્યા છે. પરંતુ તેમના માટે કપરા ચઢાણ એ છે કે આ બેઠકમાં ભાજપના કઠલાલ વિસ્તારના સીટીંગ ધારાસભ્ય પ્રતિસ્પર્ધી છે. અને કઠલાલ વિસ્તાર ભાજપ ડોમીનેટેડ છે. અને તેઓ સ્થાનિક છે. જ્યારે શંકરસિંહ વાઘેલાને એક ફાયદો એ છે કે ભાજપના જિલ્લા પ્રમુખ બિમલ શાહે ભાજપ સાથે છેડો ફાડી અંદરખાનેથી શંકરસિંહ વાઘેલાને માટે કામ શરુ કર્યું છે. અને તેઓ અગાઉ એક વખત કપડવંજ લોકસભાની બેઠક જીતી ચૂક્યા છે. માટે આ બેઠક કપડવંજ માટે જ નહીં પરંતુ સમગ્ર ગુજરાત માટે ચર્ચાનું કેન્દ્ર રહેશે. કારણ કે શંકરસિંહ વાઘેલા સામે ભાજપના સ્થાનિક ઉમેદવાર ઘણા મજબૂત છે અને તેઓ ૧,૬૫,૦૦૦ ક્ષત્રિય ઉમેદવારો ઉપર પ્રભુત્વ ધરાવે છે.

જ્ઞાતિ મુજબ મતદારોનું વિશ્લેષણ

બેઠકમાં મતદારો

૨૦૧૨

કુલમતદારો

૨૦૦૭

કુલમતદારો

પુરૃષ મતદારો

૧,૨૫,૧૭૭

પુરૃષ

મતદારો

મહિલામતદારો

૧,૧૬,૩૭૪

મહિલા

મતદારો

કુલ મતદારો

૨,૪૧,૫૫૧

કુલ મતદારો

૧,૬૩,૧૪૭

 

જ્ઞાતિ મુજબ મતદારોનું વર્ગીકરણ

 

બારૈયા

૫૯૦૬

ખ્રિસ્તી

૩૯૬૦

બ્રાહ્મણ

૪૧૩૫

ચૌહાણ

૭૯૩૩

પરમાર

૩૧,૮૦૩

મુસ્લીમ

૧૮,૯૬૦

પટેલ

૨૪,૨૩૦

શાહ

૨૫૩૦

વાઘેલા

૧૫૫૪

ક્ષત્રિય(નાનો સમુહ)

૭૬૪૫

આદી જાતિ

૧૪૧૨

અન્ય

૪૨,૦૨૬

 

પંચાયતો-નગરપાલિકા સહિતની પક્ષવાર વિગતો