ગુજરાત વિધાનસભા ચૂંટણી ૨૦૧૨ >> ગાંધીનગર >> કલોલSelect City

કલોલ

બેઠક નો ચિતાર

2012

2007

Winner
  સુરેશ પટેલ
Votes: 60536
Looser
  નવિનચંદ્ર પટેલ
Votes: 57706
Lead
  Congress
Margin: 2830

2002

Winner
  ડો.અતુલ પટેલ
Votes: 64092
Looser
  સુરેશ પટેલ
Votes: 55750
Lead
  BJP
Margin: 8342

ગુજરાત વિધાનસભા ચૂંટણી ૨૦૧૨ ના ઉમેદવારો

બેઠકના સમાચાર

  • કલોલ હાઇવે પર અકસ્માત નિવારણ માટે રાજકીય નેતાઓને રજૂઆત

    કલોલ

    કલોલના હાઇવે રોડ પર રાત્રે ટ્રકો ખડકી દેતા ટ્રક ચાલકોને લીધે અકસ્માતમાં કેટલાય વાહન ચાલકોએ જીવ ખોયો છે. ત્યારે બિલેશ્વરપુરા નજીક પણ પડી રહેલી ટ્રકની પાછળ રીક્ષા ધુસી જતા ચાલકનું મોત નીપજતા ચકચાર મચી છે. સાથે જ ચૂંટણી નજીક આવતા લોકોએ રાજકીય નેતાઓને આ અકસ્માતની હારમાળા અટકે તે માટે યોગ્ય..

બેઠકમાં રાજકીય પ્રભાવ અને સીમાંકનની અસર

બેઠકમાં કોનો, કેવો રાજકીય પ્રભાવ
કલોલ બેઠક ઉપર આમ તો ભાજપનું પ્રભુત્વ વધારે રહ્યું છે. નગરપાલિકા અને તાલુકા પંચાયત બંનેમાં ભાજપની બહુમતી છે. વર્ષ ૨૦૦૭માં કોંગ્રેસે ભાજપના ગઢમાં ગાબડું પાડીને આ બેઠક હાંસલ કરી લીધી હતી પરંતુ એક તરફ ભાજપે ગત વિધાનસભામાં કરેલી ભૂલ સુધારી લીધી છે ત્યારે કોંગ્રેસે તેનાથી વિપરીત સ્થાનિક આગેવાનોના વિરોધ વચ્ચે પણ આયાતી ઉમેદવારને ટિકીટ આપી છે. કોંગ્રેસના બળદેવજી ઠાકોરની સામે કોંગ્રેસના જ ગમાજી ઠાકોરે બળવો કરી અપક્ષ ઉમેદવારી નોંધાવી છે જ્યારે પરિવર્તન પાર્ટીના ઉમેદવાર પણ ઠાકોર હોવાથી આ સમાજના મતોનું વિભાજન થશે જ્યારે ભાજપના પટેલ સમાજના મતોનો એકતરફી ફાયદો મળી શકશે.

જ્ઞાતિ મુજબ મતદારોનું વિશ્લેષણ

જ્ઞાતિ મુજબ મતદારોનું વર્ગીકરણ

પટેલ

૨૯૩૪૯

ક્ષત્રિય

૧૫૭૬૦

ઠાકોર

૪૯૭૦૯

ચૌધરી

૬૨૫

વણિક

૪૨૮૨

બ્રાહ્મણ

૮૮૫૪

પ્રજાપતિ

૬૭૬૦

પંચાલ

૭૨૦

વાળંદ

૭૮૬

રાવળ

૩૫૫૦

દેવીપૂજક

૧૮૫૦

મુસ્લીમ

૧૬૫૦

રબારી

૬૫૭૬

અનુ.જાતિ

૨૦૭૦૯

 

પંચાયતો-નગરપાલિકા સહિતની પક્ષવાર વિગતો