ગુજરાત વિધાનસભા ચૂંટણી ૨૦૧૨ >> જુનાગઢ >> જૂનાગઢSelect City

જૂનાગઢ

બેઠક નો ચિતાર

2012

2007

Winner
  મહેન્દ્ર મશરૂ
Votes: 62241
Looser
  શહેનાઝબેન બાબી
Votes: 31296
Lead
  BJP
Margin: 30945

2002

Winner
  મહેન્દ્ર મશરૂ
Votes: 60114
Looser
  ઇશ્વર ચાચડિયા
Votes: 38834
Lead
  BJP
Margin: 21280

ગુજરાત વિધાનસભા ચૂંટણી ૨૦૧૨ ના ઉમેદવારો

બેઠકના સમાચાર

 • જાહેરનામાના ભંગ બદલ જૂનાગઢ શહેર ભાજપ પ્રમુખની ધરપકડ

  જૂનાગઢ,


  જૂનાગઢના એક પાર્ટી પ્લોટ ખાતે ગત તા.૧૫નાં ભાજપનાં કાર્યકરોનું સ્નેહમિલન યોજાયું હતું. આ સમયે આચારસંહિતા અમલી હોવાથી ચૂંટણી પંચે આ સ્નેહમિલન કાર્યક્રમને સભા ગણાવી હતી. અને આ અંગે ગઈકાલે પોલીસે શહેર ભાજપ પ્રમુખ સામે જાહેરનામા ભંગનો ગુનો દાખલ કર્યો હતો. અને આજે ધરપકડ કરી હતી. બાદમાં શહેર ભાજપ પ્રમુખનો..

 • જૂનાગઢ શહેર કોંગ્રેસનો વધતો જતો વિખવાદ

  જૂનાગઢ શહેર કોંગ્રેસનો આંતરિક વિખવાદ દિવસે દિવસે વધી રહ્યો છે. ગઇકાલે શહેર કોંગ્રેસ પ્રમુખે ચૂંટણી બાદ મેયરને હોદ્દા પરથી દૂર કરવા અંગે રજૂઆત કરવામાં આવશે તેમ જણાવ્યું હતું. આ અંગે આજે મેયરે શહેર કોંગ્રેસ પ્રમુખને પડકાર કરતાં જણાવ્યુ છે કે ચૂંટણી પછી શું તાકાત હોય તો અત્યારે જ..

 • જાહેરનામાના ભંગ બદલ જૂનાગઢ શહેર ભાજપ પ્રમુખની ધરપકડ

  ધરપકડ બાદ જામીન પર છુટકારો, આચારસંહિતા હોવાથી સ્નેહમિલન કાર્યક્રમને ચૂંટણી પંચે ગણાવી સભા
  જૂનાગઢના એક પાર્ટી પ્લોટ ખાતે ગત તા.૧૫નાં ભાજપનાં કાર્યકરોનું સ્નેહમિલન યોજાયું હતું. આ સમયે આચારસંહિતા અમલી હોવાથી ચૂંટણી પંચે આ સ્નેહમિલન કાર્યક્રમને સભા ગણાવી હતી. અને આ અંગે ગઈકાલે પોલીસે શહેર ભાજપ પ્રમુખ સામે જાહેરનામા..

 • ઘરના ઘર ફોર્મની પહોંચ મોકલી કોંગ્રેસે આચારસંહિતાનો ભંગ કર્યાની રાવ

  કોંગ્રેસે ઘરના ઘર ફોર્મ યોજનાની પહોંચમાં જૂની તારીખ નાંખી પોસ્ટમાં રવાના કરી આચારસંહિતા ભંગ કર્યા હોવાની જૂનાગઢ ભાજપ આઇ.ટી. સેલના કન્વીનરે ચૂંટણીપંચને ફરિયાદ કરી છે.
  પહોંચમાં જૂની તારીખ નાંખી પોસ્ટ મારફત રવાના કર્યાનો આક્ષેપ
  આ અંગેની વઘુ વિગત મુજબ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા ઘરનું ઘર યોજનામાં ૩૦ લાખ ફોર્મ ભરાયાનો..

બેઠકમાં રાજકીય પ્રભાવ અને સીમાંકનની અસર

 

ભાજપના ઉમેદવારઃ મહેન્દ્ર મશરૃ

ભાજપમાં જૂથવાદ છે પણ તેની અસર ચૂંટણી પર થાય તેમ નથી.

કોંગ્રેસનાં ઉમેદવાર - ભીખાભાઈ જોષી

 ભીખાભાઈ જોષી સામે કોંગી આગેવાનોમાં વિરોધ ઉઠતા બે જૂથ થયા બાદ સમાધાન હવે અસંતુષ્ટ જુથ સાથે રહે છે કે કેમ? તે રહસ્ય.

જીપીપીનાં ઉમેદવાર - લલીતભાઈ સુવાગીયા

વિ.હી.પ. સાથે જોડાયેલા રહ્યા બાદ પાટીદારનાં મતો મેળવવા ટિકિટ અપાઈ.

 

જ્ઞાતિ મુજબ મતદારોનું વિશ્લેષણ

જ્ઞાતી મુજબ મતદારોનું વર્ગીકરણ

મુસ્લિમ

૩૮૦૦૦

લેઉવા પટેલ

૨૮૦૦૦

કડવા પટેલ

૧૭૦૦૦

દલિત

૨૨૦૦૦

કોળી

૧૩૦૦૦

પ્રજાપતિ

૧૦૦૦૦

લોહાણા

૧૨૦૦૦

આહીર

૮૦૦૦

બ્રાહ્મણ

૧૯૦૦૦

બાવાજી

૫૦૦૦

મેર

૫૦૦૦

સિંધી

૮૫૦૦

રબારી

૫૦૦૦

વાણીયા

૫૦૦૦

વાલ્મિકી

૫૦૦૦

વાણંદ

૨૭૦૦

દરજી

૨૯૦૦

ધોબી

૨૦૦૦

દરજી

૨૯૦૦

ખાંટ

૩૦૦૦

દરબાર

૩૩૦૦

મોચી

૧૮૦૦

સોની

૨૫૦૦

ભોય

૨૭૦૦

નાગર

૧૬૦૦

સુથાર

૮૦૦

સગર

૯૦૦

કારડીયા

૦૦૦

ઇતર

૧૬૨૪

કુલ

 ૨૨૮૯૨૯

 

પંચાયતો-નગરપાલિકા સહિતની પક્ષવાર વિગતો