ગુજરાત વિધાનસભા ચૂંટણી ૨૦૧૨ >> રાજકોટ >> જેતપુરSelect City

જેતપુર

બેઠક નો ચિતાર

2012

2007

Winner
  જસુબેન કોરાટ
Votes: 58215
Looser
  ગોરઘન ધામેલીયા
Votes: 46022
Lead
  BJP
Margin: 12193

2002

Winner
  જસુબેન કોરાટ
Votes: 57544
Looser
  ગોરઘન ધામેલીયા
Votes: 41314
Lead
  BJP
Margin: 16230

ગુજરાત વિધાનસભા ચૂંટણી ૨૦૧૨ ના ઉમેદવારો

બેઠકના સમાચાર

 • જેતપુરનાં ૧૦, જૂનાગઢ જિલ્લાના ૧૬, ચોટીલા - લીંબડીના ૧૯ ઉમેદવારોને નોટિસ

  રાજકોટ
  ભાજપનાં પૂર્વ મંત્રી સહિત ૪૫ ઉમેદવારોને ચૂંટણી ખર્ચ અંગે નોટિસ
  કુલ ૪૫માં ભાજપ - સ.પા.નાં ૧-૧, જીપીપી - બસપાના ૨-૨ના સમાવેશ
  ચૂંટણી પ્રચાર પાછળ કરાતા ખર્ચનાં હિસાબો આપવામાં ચૂક બદલ જેતપુરના ૧૦, જૂનાગઢ જિલ્લામાં ભાજપ, જીપીપી બસપાનાં ૧-૧ સહિત ૧૬ તથા લીંબડી, ચોટીલામાં મળીને ૧૯ ઉમેદવરોને ચૂંટણી..

 • કોંગ્રેસનાં ધારાસભ્ય ૩ વર્ષમાં ૨.૬૨ કરોડમાંથી ૧૪ કરોડના આસામી!

  આ વખતે જેતપુર બેઠક પર કોંગ્રેસમાંથી ચૂંટણી લડી રહેલા ધોરાજીનાં વર્તમાન ધારાસભ્ય જયેશ વિઠ્ઠલભાઈ રાદડિયા અને તેમનાં પત્નીની મળીને કુલ મિલ્કત અસ્કયામતો - રોકાણ ૨૦૦૯માં ૨.૬૦ કરોડ આસપાસ હતા, જે આ વખતે ૧૪ કરોડ જેવા દર્શાવાયા છે પરંતુ ત્રણે’ક વર્ષે આજે ફરી રજૂ કરાયેલા સોગંદનામાંમાં સાતે’ક કરોડ રૂપિયાનું દેણું હોવાની..

બેઠકમાં રાજકીય પ્રભાવ અને સીમાંકનની અસર

 

 

બેઠકમાં કોનો કેવો રાજકીય પ્રભાવ

જેતપુર-જામકંડોરણામાં જેતપુર નગરપાલીકામાં ભાજપનું શાસન છે. જેમાં ભાજપના ૧૭ સભ્યો છે. અને કોંગ્રેસના બે સભ્યો જેતપુર વિધાનસભા મતક્ષેત્ર જિલ્લા પંચાયતની ત્રણ બેઠકો આવે છે જેમાં જેતલસર- આર.કે. રૈયાણી, વિરપુર-જનકભાઇ ડોબરીયા અને થાણાગાલોલ પ્રવિણભાઇ કયાડા અને ત્રણેય ઉપર ભાજપનો કબજો છે. જ્યારે જેતપુર તાલુકા પંચાયત ભાજપ પાસે જ છે. જ્યારે જામકંડોરણા ગ્રામ પંચાયત હોવાથી કોઇપણનું શાસન કહી શકાય નહીં. સહકારી બેન્કોમાં રાજકોટ ડિસ્ટ્રીક્ટ કોંગ્રેસ અને નાગરીક બેન્ક ભાજપ, માર્કેટયાર્ડમાં કોંગ્રેસનું શાસન છે જ્યારે તમામ મંડળીઓમાં કોંગ્રેસનું શાસન છે.

 

જ્ઞાતિ મુજબ વર્ગીકરણ

જ્ઞાતિઓમાં સૌથી મોટી પટેલ જ્ઞાતિ,બીજા નંબરે ખાંટ, ત્રીજા નંબરે ક્ષત્રિય ,તે પછી દલિત અને લધુમતિ આવે છે.