ગુજરાત વિધાનસભા ચૂંટણી ૨૦૧૨ >> જામનગર >> જામનગર - ગ્રામ્યSelect City

જામનગર - ગ્રામ્ય

બેઠક નો ચિતાર

2012

2007

Winner
  ડો. દિનેશ પરમાર
Votes: 58182
Looser
  લાલજીભાઇ સોલંકી
Votes: 58053
Lead
  Congress
Margin: 129

2002

Winner
  ડો. દિનેશ પરમાર
Votes: 53239
Looser
  મનહર ઝાલા
Votes: 50799
Lead
  Congress
Margin: 2440

ગુજરાત વિધાનસભા ચૂંટણી ૨૦૧૨ ના ઉમેદવારો

બેઠકમાં રાજકીય પ્રભાવ અને સીમાંકનની અસર

૧૯૯૦માં જનતા દળમાંથી ડો. દિનેશ પરમારે કોંગ્રેસનાં મનજીભાઈ પરમારને ૧૩,૬૭૦ મતોથી ત્યારબાદ કોંગ્રેસની ઉમેદવારીમાં ભાજપનાં નરેશ કનોડીયાને ૧૭૪૪ મતોથી પરાજીત કરી દિનેશભાઈ ધારાસભ્ય સીટ જાળવી રાખી હતી. ૧૯૯૮માં ભાજપનાં મનહર ઝાલા સામે કોંગ્રેસમાંથી ૨૪૧૮ મતે હાર્યા બાદ ૨૦૦૨માં દિનેશ પરમારે ૨૪૪૦ મતોથી ભાજપનાં મનહર ઝાલાને હરાવ્યાં હતાં. તેમજ ૨૦૦૭માં ભાજપનાં લાલજીભાઈ સોલંકીએ દિનેશ પરમારને ૯,૮૮૧ મતોથી પરાજય આપ્યો હતો. આમ પાંચ ચુંટણીમાં ત્રણ વખત દિનેશ પરમાર ધારાસભ્ય રહ્યાં હતાં. અને બે વખત હારી ગયા હતાં. બેઠકનાં દલીતો મુસ્લીમ, રબારીનો કોંગ્રેસ તરફ ઝોક છે. જયારે પટેલ બ્રાહ્મણ અને સતવારા ભાજપ તરફી ઝોક છે. ૧૯૯૦માં જનતાદળ પછી દરેક ચુંટણીમાં સમીકરણો ફરતા રહ્યાં છે. ૧૯૬૨ થી ૨૦૦૭ સુધી આ બેઠક અનામત હોય જ્ઞાતિના સમીકરણો ખુલ્લીને સામે આવે તેમ ન હતા હાલ આ બેઠકમાં દરેક સમાજમાંથી અપક્ષ ઉમેદવારોનો રાફડો ફાટી નીકળે તેમ છે.
 

જ્ઞાતિ મુજબ મતદારોનું વિશ્લેષણ

                   બેઠકમાં મતદારો

૨૦૧૨

કુલ મતદારો

કુલ મતદારો

૧૮૫૮૧૮

કુલ સ્ત્રી મતદારો

૮૭૧૧૨

કુલ પુરુષ મતદારો

૯૮૭૦૬

૨૦૦૭

 કુલ મતદારો

કુલ મતદારો

૨૯૩૪૨૦

કુલ સ્ત્રી મતદારો

૧૪૨૦૭૧

કુલ પુરુષ મતદારો

૧૫૧૩૪૯

 

જ્ઞાતી મુજબ મતદારોનું વર્ગીકરણ

એસસી

૧૫,૪૨૦

એસટી

૫૧૪

મુસ્લીમ

૩૨,૬૯૭

આહિર

૮,૫૪૮

કોળી

૫,૪૦૭

રબારી

૧૦,૪૫૫

સતવારા

૨૦,૩૮૪

અન્ય

૧૦,૦૬૯

લેઉવા પટેલ

૨૪,૭૭૦

કડવા પટેલ

૧૬,૨૯૨

બ્રાહ્મણ

૩,૪૦૪

વાણીયા

૧,૭૩૭

ક્ષત્રીય

૧૬,૨૦૧

લોહાણા

૩,૧૦૦

 

પંચાયતો-નગરપાલિકા સહિતની પક્ષવાર વિગતો