ગુજરાત વિધાનસભા ચૂંટણી ૨૦૧૨ >> સાબરકાંઠા >> હિંમતનગરSelect City

હિંમતનગર

બેઠક નો ચિતાર

2012

2007

Winner
  પ્રફુલ્લ પટેલ
Votes: 66221
Looser
  સી.કે. પટેલ
Votes: 57519
Lead
  BJP
Margin: 8702

2002

Winner
  રણજીતસંિહ ચાવડા
Votes: 67550
Looser
  ભરતસંિહ રહેવર
Votes: 44936
Lead
  BJP
Margin: 22614

ગુજરાત વિધાનસભા ચૂંટણી ૨૦૧૨ ના ઉમેદવારો

બેઠકના સમાચાર

 • હિંમતનગરમાં પ્રફુલ્લ પટેલ પ્રફુલ્લિત બની રહેશે?

  હિંમતનગર,

  ગૃહરાજ્યમંત્રી પ્રફુલ્લ પટેલ ગત ચૂંટણીમાં 8702 મતોથી વિજેતા બન્યા હતા. તેઓ અમિત શાહની ધરપકડ બાદ તેમને ગૃહરાજ્યમંત્રીપદની ભેટ મળી હતી. જોકે તેઓ સ્થાનિક મતદારોની અપેક્ષા પૂર્ણ કરી શક્યા નહોતા હોવાનો સૂર વ્યક્ત થઇ રહ્યો છે.

  સાથે જ સ્થાનિક ભાજપ અગ્રણીઓએ પણ પ્રફુલ્લ પટેલનાં પુનરાવર્તનનો વિરોધ નોંધાવ્યો હતો.

  જ્યારે હિંમતનગર બેઠક ઉપર ક્ષત્રિય..

 • હિંમતનગર કોંગ્રેસમાં ભડકો નારાજ કાર્યકરોએ તોડફોડ કરી

  હિંમતનગર બેઠક માટે કોંગ્રેસ ધ્વારા છેક છેલ્લી ઘડી સુધી ગોપનીયતા રાખવામાં આવ્યા બાદ ભાજપ માંથી કોંગ્રેસમાં આવેલ રાજેન્દ્રસિંહ ચાવડા ને ટીકીટ ફાળવવામાં આવતા દાવેદારો અને કાર્યકરોનો રોષે તમામ સીમાઓ પાર કરી દીધી હતી અને આજે ફોર્મ ભરવા માટે આયોજન થઈ રહયુ હતુ ત્યારે પૂર્વ યોજિત આયોજન મુજબ જ કોંગ્રેસ કાર્યાલય..

બેઠકમાં રાજકીય પ્રભાવ અને સીમાંકનની અસર

૧૯૯પમાં ભાજપના રણજિતસંિહ એન. ચાવડાને ૪૬૯ર૩ મત મળ્યા હતા. જયારે કોંગ્રેસના ભગવાનદાસ હરિભાઈને રર૮૭૪ મત મળ્યા હતા. -૧૯૯૮માં ભાજપના રણજિતસંિહ ચાવડાને ૪૬૭૦૬ મત મળ્યા હતા. તેની સામે કોંગ્રેસના ભગવાનદાસ હરિભાઈને ૩૮૭૭૯ મત મળ્યા હતા. -ર૦૦રમાં ભાજપના રણજિતસંિહ ચાવડાને ૬૭પપ૦ મત મળ્યા હતા. જયારે કોંગ્રેસના ભરતસંિહ રહેવરને ૪૪૯૩૬ મત મળ્યા હતા. -ર૦૦૭માં ભાજપના પફુલ્લ પટેલને ૬૬રર૧ મત મળ્યા હતા. જયારે કોંગ્રેસના સી.કે.પટેલને  પ૭પ૧૯ મત મળ્યા હતા

જ્ઞાતિ મુજબ મતદારોનું વિશ્લેષણ

આ બેઠકમાં જાતિ પ્રમાણે અંદાજે ક્ષત્રિય ૬૫ હજાર, એસ.ટી. ૧૬૩૦ હજાર, એસ.સી. ૧૭ હજાર, પટેલ ૩૩ હજાર, મુસ્લિમ ૩૦ હજાર, બ્રાહ્મણ, વાણીયા, મોદી, પ્રજાપતિ, સોની અને સથવારા- ૫૭ હજાર અને અન્ય ૬ હજાર જેટલી જણાય છે. આ બેઠક પર ક્ષત્રિયનું પ્રભુત્વ વઘુ છે. ગત વિધાનસભામાં કોંગ્રેસ અને ભાજપ બંનેમાંથી પટેલ ઉમેદવાર હતા અને ભાજપના પટેલ ઉમેદવાર વિજયી થયા હતા.

 

બેઠકના મતદારો

પુરૃષ        ૧,૧ર,૬૩૯

સ્ત્રી           ૧,૦૪,૩૦૯

 કુલ       ર,૧૬,૯૪૮

પંચાયતો-નગરપાલિકા સહિતની પક્ષવાર વિગતો

હિમતનગર વિધાનસભા બેઠકમાં ૧૩૨ ગામો અને ૮૫ ગ્રામ પંચાયતોનો સમાવેશ થાય છે. ૨ લાખ ૫૬ હજાર ૭૬૨ જેટલી વસ્તી છે જ્યારે વિધાનસભાના કુલ મતદારો ૨ લાખ ૧૬ હજાર ૯૪૮ છે જેમાં ૧ લાખ ૧૨ હજાર ૬૩૯ પુરૃષોનો અને ૧ લાખ ૪ હજાર ૩૦૯ સ્ત્રીઓનો સમાવેશ થાય છે.  ૨૮૯ બુથો ધરાવતા બેઠકમાં ૫ જીલ્લા પંચાયત બેઠકો, ૨૫ તાલુકા પંચાયતની બેઠકો અને ૧ નગરપાલિકાની ૧૨ વોર્ડની ૩૬ બેઠકોનો સમવેશ થાય છે.

vote for congress