ગુજરાત વિધાનસભા ચૂંટણી ૨૦૧૨ >> પંચમહાલ >> Select City

બેઠક નો ચિતાર

2012

2007

Winner
  જયદ્રથસંિહ પરમાર
Votes: 56472
Looser
  ઉદેસંિહ બારીયા
Votes: 40283
Lead
  BJP
Margin: 16189

2002

Winner
  જયદ્રથસંિહ પરમાર
Votes: 76854
Looser
  ઉદેસંિહ બારીયા
Votes: 27798
Lead
  BJP
Margin: 49056

ગુજરાત વિધાનસભા ચૂંટણી ૨૦૧૨ ના ઉમેદવારો

બેઠકમાં રાજકીય પ્રભાવ અને સીમાંકનની અસર

બેઠકમાં કોનો કેવો રાજકીય પ્રભાવ

 
હાલોલ નગરપાલિકા ઃ કુલ બેઠક ૨૭, પૈકી ભાજપને ૨૧, કોંગ્રેસને ૪ બે બેઠક અપક્ષને હવાલે બોર્ડ ભાજપનું છે.
- હાલોલ તાલુકા પંચાયતની કુલ ૨૧ બેઠકો પૈકી ૧૬ ભાજપાની, ૩ કોગ્રેસની તથા ૨ અપક્ષની બેઠકો બોર્ડ ભાજપાનું છે.
- હાલોલ- જાંબુઘોડા જિલ્લા પંચાયત (૧ બેઠક જાંબુઘોડાની સમાવિષ્ટ થાય છે.)
કુલ પાંચ બેઠકો પૈકી ૪ ભાજપાપાસે, ૧ કોંગ્રેસ પાસે છે. ભાજપાનો ભગવો લહેરાય છે.
- જાંબુઘોડા તાલુકા પંચાયતની કુલ ૧૫ બેઠકો પૈકી ભાજપા પાસે ૯અને કોંગ્રેસ પાસે ૬ બેઠક છે. ભાજપાનું બોર્ડ
- ઘોઘંબા તાલુકા પંચાયતની કુલ ૯ બેઠકોપૈકી ૮ બેઠકો ભાજપા પાસે છે. જ્યારે ૧ બેઠક અપક્ષ પાસે ભાજપાનું બોર્ડ
- ખરીદ વેચાણ સંઘ અને ખેતીવાડી બજાર સમિતિમાં ભાજપાનું જ વર્ચસ્વ છે.
 
સીમાંકનની અસર
કુલ ૨૯૪ બુથ જેમાં ૬૮બુથ ઘોઘંબા તાલુકામાંથી અત્રે જોડાયા તેથી ભાજપાને  મુશ્કેલી જણાતી નથી.

જ્ઞાતિ મુજબ મતદારોનું વિશ્લેષણ

 

જ્ઞાતિ નું ગણિત

બક્ષીપંચનું વર્ચસ્વ છતાં જ્ઞાાતિવાદની અસર જોવા મળતી નથી.

 

 

જ્ઞાતિ મુજબ વર્ગીકરણ

૧,૦૧,૧૩૨, બક્ષીપંચ

૬૬.૮૨૭ એસ.ટી.

૭,૭૧૨ પટેલ

૭,૮૩૬ લઘુમતી

૨,૫૪૮ બ્રાહ્મણ

૮,૨૮૪  રાજપૂત

૮૧૨૦ અન્ય

 

 

 

કુલ મતદારો

૨૦૧૨ ચુંટણી

૨૦૦૭ની ચૂંટણી

કુલ ઃ ૨,૧૮,૭૧૦

કુલ ઃ ૧,૬૧,૧૧૨

સ્ત્રી ઃ ૧,૦૩,૬૧૬

સ્ત્રીઃ ૭૮,૦૮૨

પુરૃષ ઃ ૧,૧૫,૦૯૪

પુરૃષ ઃ ૮૩૦૩૦

 

પંચાયતો-નગરપાલિકા સહિતની પક્ષવાર વિગતો

  • પંચમહાલ7