ગુજરાત વિધાનસભા ચૂંટણી ૨૦૧૨ >> રાજકોટ >> ગોંડલSelect City

ગોંડલ

બેઠક નો ચિતાર

2012

2007

Winner
  ચંદુ વઘાસીયા (એનસીપી)
Votes: 48516
Looser
  જયરાજસિંહ જાડેજા
Votes: 48028
Lead
  એનસીપી
Margin: 488

2002

Winner
  જયરાજસિંહ જાડેજા
Votes: 39727
Looser
  મહિપતસિંહ જાડેજા (અપક્ષ)
Votes: 25133
Lead
  BJP
Margin: 14594

ગુજરાત વિધાનસભા ચૂંટણી ૨૦૧૨ ના ઉમેદવારો

બેઠકના સમાચાર

 • ‘ગોંડલને પાણી મળતું નથી તો ૪૭૦૦ કરોડ કોણ લઈ ગયું’

  રાજકોટ,શુક્રવાર
  રાજકોટમાં જી.પી.પી.ના આગેવાન ગોરધન ઝડફીયાએ પત્રકારોના પ્રશ્નોના ઉત્તરમાં આજે અત્રે જણાવ્યું કે મણીનગર બેઠક પર નરેન્દ્ર મોદી જી.પી.પી. અને કોંગ્રેસ વચ્ચે મતોના વિભાજનનો લાભ ઉઠાવી ન જાય તે માટે આ એક બેઠક પર મોદીના પ્રતિસ્પર્ધી શ્વેતાબેન ભટ્ટની તરફેણમાં જી.પી.પી.ના ઉમેદવાર ફોર્મ પાછુ ખેંચી લેવા નિર્ણય કર્યો છે...

 • મોદીના વાણી વિલાસનો વઘુ એક વખત અતિરેક

  ગોંડલ
  ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં અત્યારે પ્રચારનો દોર ચરમસીમાએ પહોંચી ગયો છે ત્યારે આજે ગોંડલમાં યોજાયેલી જાહેરસભામાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ વઘુ એક વખત વાણી વિલાસનો અતિરેક કરી નાખ્યો હતો. હકીકતે મોદીએ સમજવું જોઇએ કે અતિની ગતિ નથી.
  ગોંડલમાં આજે મુખ્યમંત્રીએ જાહેરસભામાં બોલવાનું ચાલુ કરતાની સાથે જ કોંગ્રેસની કેન્દ્ર સરકાર, મનમોહનસંિહજી, સોનિયાજી,..

 • ગોંડલમાં ભાજપના ઉમેદવારના ભાઇએ ઝડફીયાને ટેકો આપ્યો

  ગોંડલગોંડલ વિધાનસભાની ચૂંટણીમાં જાહેરસભાનો રંગ જામતો જાય છે ત્યારે જીપીપીના ગોરધનભાઇ ઝડફીયા દ્વારા શહેરના માંડવી ચોક ખાતે વિશાળ જનમેદની વચ્ચે જાહેરસભા સંબોધવામાં આવી હતી જેમાં ગોરધનભાઇ ઝડફીયાએ જુદી જુદી આરટીઆઇ ઇન્ફોર્મેશન દ્વારા રાજય સરકારના ભ્રામક પ્રચારને ઉઘાડા પાડી પડકાર ફેંકવામાં આવ્યો હતો. ભાજપના ઉમદેવાર જયરાજસંિહ જાડેજાના નાના ભાઇ હરદેવસંિહ જાડેજા..

 • પરિવર્તન પાર્ટી અન્ડરગ્રાઉન્ડ જ્ઞાતિવાદ ફેલાવી ચૂંટણી લડશે

  ગાંધીનગર,
  ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણીમાં ગુજરાત પરિવર્તન પાર્ટીએ અન્ડરગ્રાઉન્ડ જ્ઞાતિવાદ ભડકાવીને ચૂંટણી જંગ ખેલવાનું આયોજન કર્યુંછે. જેના કારણે ગોરધન ઝડફિયાએ પોતાના માટે ગોંડલ બેઠક પસંદ કરી છે. ગોંડલ તાલુકામાં હંમેશા ક્ષત્રિય અને પટેલો વચ્ચેની કટ્ટર દુશ્મનાવટ રહી છે. આવી સ્થિતિમાં ઝડફિયા પોતાના માટે ગોંડલ પસંદ કરે તે સ્પષ્ટ..

 • ગોંડલમાં કોંગ્રેસ ‘પડદા પાછળ’ પરિવર્તન પાર્ટીના ઝડફીયાની સાથે

  ગોંડલ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ, એનસીપી અને જીપીપી વચ્ચે ત્રિપાંખીયો જંગ હોય ગોંડલની ચૂંટણી રોમાંચક બનવા પામી છે. મની તથા મસલ્સ પાવરનો ભરપુર ઉપયોગ થાય તેવી સંભાવના છે. ગત વિધાનસભામાં એનસીપીના ચંદુભાઇ વઘાસીયા ૪૮૫૧૬ મત તથા ભાજપના જયરાજસંિહ જાડેજાને ૪૮૦૨૮ મત મળતાં જયરાજસંિહ જાડેજાનો ૪૮૮ મતથી પરાજય થયો હતો.

બેઠકમાં રાજકીય પ્રભાવ અને સીમાંકનની અસર

બેઠકમાં કોનો કેવો રાજકીય પ્રભાવ

ગોંડલ નગરપાલીકાનાં કુલ ૩૬ સભ્યોમાંથી ૩૩ સભ્યો ભાજપના છે. જ્યારે કોંગ્રેસના માત્ર ત્રણ સભ્યો છે.

તાલુકા પંચાયતની કુલ ૨૧ બેઠકો પૈકી ભાજપની ૧૮ બેઠકો તથા કોંગ્રેસની ત્રણ બેઠકો છે.

જિલ્લા પંચાયતની કુલ ૪ બેઠકો પૈકી ભાજપ પાસે ત્રણ તથા કોંગ્રેસ પાસે માત્ર એક બેઠક છે.

ગોંડલ નાગરીક સહકારી બેન્ક તથા માર્કેટયાર્ડ ભાજપ હસ્તક છે. જ્યારે સહકારી મંડળીઓ કોંગ્રેસ-ભાજપ ફિફટી-ફિફટી છે. આ જોતા ગોંડલ ભાજપનો ગઢ ગણાય છે.

 

જ્ઞાતિ મુજબ વર્ગીકરણ
લેઉવા પટેલ ૭૦ હજાર
કડવા પટેલ ૧૬ હજાર
કોળી ૧૪ હજાર
દલિત ૧૬ હજાર
ક્ષત્રીય ૮ હજાર
મુસ્લીમ ૧૫ હજાર
અન્ય ૫૧૯૫૯