ગુજરાત વિધાનસભા ચૂંટણી ૨૦૧૨ >> પંચમહાલ >> ગોધરાSelect City

ગોધરા

બેઠક નો ચિતાર

2012

2007

Winner
  સી.કે. રાઉલજી
Votes: 61886
Looser
  પ્રભાતસંિહ પી. ચૌહાણ
Votes: 47385
Lead
  Congress
Margin: 14501

2002

Winner
  હરેશ ભટ્ટ
Votes: 68501
Looser
  રાજેન્દ્રસંિહ પટેલ
Votes: 55855
Lead
  BJP
Margin: 12646

ગુજરાત વિધાનસભા ચૂંટણી ૨૦૧૨ ના ઉમેદવારો

બેઠકમાં રાજકીય પ્રભાવ અને સીમાંકનની અસર

બેઠકમાં કોનો કેવો રાજકીય પ્રભાવ

 
- ગોધરા નગર પાલિકામાં કુલ ૪૨ સભ્યો છે. અપક્ષના ટેકાથી નગરપાલિકા ભાજપના કબજામા છે.
- તાલુકા પંચાયત પણ ભાજપના કબજામા છે.
- જિલ્લા પંચાયતની બેઠકો પણ ભાજપા પાસે છે.
- ખેતીવાડી બજાર સમિતિ, પંચમહાલ ડેરી, પંચમહાલ જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘ ભાજપ પાસે છે.
 
બેઠકની વિશેષતા
ગોધરા મત વિસ્તાર કોંગ્રેસનો ગઢ ગણાય છે. સ્થાનિક સંસ્થાઓ, સહકારી સંસ્થાઓ, ભલે ભાજપના કબજામાં હોય પરંતુ છેલ્લી સાતેક વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં લેતા સ્વ. અબ્દુલકરીમ ખાલપા, રાજેન્દ્ર પટેલ, સી.કે. રાઉલજી કોંગ્રેસમાંથી ચૂંટાયા હતા. જ્યારે હરેશ ભટ્ટ ભાજપમાંથી ચૂંટાઈ આવ્યા હતા. 
 
પરિવર્તન પાર્ટીની શું અસર થશે
હવે ગુ. પરિવર્તન પાર્ટી કોને મેદાને ઉતારશે તે જોવાનું રાખવું તેના પર બંનેમાંથી કયા પક્ષને ફાયદો થયો તે નિશ્ચિત બનશે.
  • પંચમહાલ7