ગુજરાત વિધાનસભા ચૂંટણી ૨૦૧૨ >> ગાંધીનગર >> ગાંધીનગર દક્ષિણSelect City

ગાંધીનગર દક્ષિણ

બેઠક નો ચિતાર

2012

2007

સીમાંકન બાદની નવી બેઠક

ગુજરાત વિધાનસભા ચૂંટણી ૨૦૧૨ ના ઉમેદવારો

બેઠકના સમાચાર

 • ગાંધીનગર દક્ષિણમાં સૌથી વધારે ૨.૪૧ લાખ મતદારો

  ગાંધીનગર

   


  ગાંધીનગર જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકોની ચૂંટણી ૧૭મી ડિસેમ્બરે યોજાવાની છે ત્યારે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ચૂંટણી લક્ષી તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. નવા મતદારો વધતાં જિલ્લાની પાંચ બેઠકો ઉપર કુલ ૯૯૯૩૭૫ જેટલાં મતદારો થઇ ગયા છે. જેમાં સૌથી વધારે ગાંધીનગર દક્ષિણ બેઠકમાં ૨૪૧૭૫૬ જેટલા મતદારો છે. જ્યારે..

 • ગાંધીનગર દક્ષિણ સહિત જિલ્લાની બેઠકો ઉપર ૫૨૪ સંવેદનશીલ બુથો

  ગાંધીનગર,
  ગાંધીનગર જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકોમાં જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સંવેદનશીલ અને અતિસંવેદનશીલ મતદાન બુથો નક્કી કરી દેવામાં આવ્યા છે. જિલ્લામાં ર૮ જેટલા અતિસંવેદનશીલ બુથ જાહેર કરાયા છે. જ્યારે પર૪ જેટલા સંવેદનશીલ બુથ નક્કી કરાયા છે. જેમાં જિલ્લામાં કુલ ૬૧૮ મતદાન મથકોમાંથી ૩૦૩ મતદાન મથકોને સંવેદનશીલ જાહેર કરવામાં આવ્યા છે...

બેઠકમાં રાજકીય પ્રભાવ અને સીમાંકનની અસર

બેઠકમાં કોનો, કેવો રાજકીય પ્રભાવ
ગાંધીનગર દક્ષિણ બેઠક નવા સીમાંકન બાદ આ વખતે નવી બની છે પરંતુ બેઠકમાં સમાવેશ થયેલાં ગ્રામ્ય વિસ્તારો પર નજર કરીએ તો તેમાં મોટેભાગે કોંગ્રેસનો પ્રભાવ વધારે જણાય છે.આ બેઠકમાં આવતાં અમદાવાદના ચાંદખેડા અને મોટેરા આ બે વિસ્તારો બાદ કરીએ તો કોંગ્રેસ માટે જીત આસાન છે. બીજી તરફ આ બેઠકમાં ઠાકોર સમાજના મતોનું પ્રભુત્વ છે તેથી બંને પાર્ટીએ આ સમાજના ઉમેદવાર ઉભા રાખ્યા છે. ઉપરાંત ત્રીજા ઠાકોર ઉમેદવાર પ્રવિણસિંહ ઠાકોરે ભાજપમાંથી બળવો કરી અપક્ષ ઉમેદવારી નોંધાવી છે જેથી ઠાકોર મતોનું વિભાજન થવાની શક્યતા છે. જ્યારે પરિવર્તન પાર્ટીએ પટેલ ઉમેદવાર ઉભો રાખ્યો હોવાથી ભાજપને મળતાં પટેલ સમાજના મતો તુટવાની શક્યતા છે.

જ્ઞાતિ મુજબ મતદારોનું વિશ્લેષણ

જ્ઞાતિ મુજબ મતદારોનું વર્ગીકરણ

પટેલ

૩૩૪૩૩

ક્ષત્રિય

૧૬૩૮૦

ઠાકોર

૪૫૭૭૨

ચૌધરી

૩૬૧૬

વણિક

૩૯૪૧

બ્રાહ્મણ

૮૧૦૮

પ્રજાપતિ

૮૨૪૮

પંચાલ

૧૫૩૫

વાળંદ

૧૭૯૫

રાવળ

૧૧૪૪

દેવીપૂજક

૪૫૦૦

મુસ્લીમ

૨૦૫૭

રબારી

૯૧૪૬

અનુ.જાતિ

૪૨૩૫૪

 

 

બેઠકમાં મતદારો

૨૦૧૨

કુલ મતદારા

પુરૃષ મતદારો

૧,૨૪,૯૭૮

મહિલા મતદારો

૧,૧૬,૭૮૭

કુલ મતદારો

૨,૪૧,૭૬૫

 

પંચાયતો-નગરપાલિકા સહિતની પક્ષવાર વિગતો