ગુજરાત વિધાનસભા ચૂંટણી ૨૦૧૨ >> ગાંધીનગર >> ગાંધીનગર ઉત્તરSelect City

ગાંધીનગર ઉત્તર

બેઠક નો ચિતાર

2012

2007

Winner
  શંભુજી ઠાકોર
Votes: 81864
Looser
  ડૉ. ચતુરસંિહ ચાવડા
Votes: 78116
Lead
  BJP
Margin: 3748

2002

Winner
  ડો. સી.જે. ચાવડા
Votes: 83107
Looser
  વાડીભાઇ પટેલ
Votes: 63082
Lead
  Congress
Margin: 20025

ગુજરાત વિધાનસભા ચૂંટણી ૨૦૧૨ ના ઉમેદવારો

બેઠકના સમાચાર

 • ગાંધીનગર ઉત્તર બેઠકમાં બે ઈવીએમ નહીં વપરાય

  ગાંધીનગર
  ગાંધીનગર ઉત્તરની બેઠકમાં બે ઇવીએમ નહીં વપરાય. સાથે જ સમગ્ર ગાંધીનગર જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકો ઉપર આજે ઉમેદવારીપત્ર પરત ખેંચવાના અંતિમ દિવસે ૪૩ ઉમેદવારો મેદાને રહયા છે ત્યારે જિલ્લાની એકપણ બેઠકમાં ૧૬થી વઘુ ઉમેદવારો નહીં હોવાથી બીજુ ઈવીએમ મશીન નહીં વપરાય. કલોલ બેઠકમાં સૌથી વધારે ૧૪ ઉમેદવારો છે.
  પાંચેય..

 • ગાંધીનગર ઉત્તર બેઠકમાં આઠ ઉમેદવારો મેદાનમાં

  ગાંધીનગર
  ગાંધીનગર જિલ્લામાં ૧૭મી ડિસેમ્બરે યોજાનારી વિધાનસભાની પાંચ બેઠકોમાં ઉમેદવારોનું અંતિમ ચિત્ર સ્પષ્ટ થઇ ગયું છે. જિલ્લામાં હવે પાંચ બેઠકોમાં ૪૩ ઉમેદવારો મેદાનમાં રહ્યા છે ત્યારે ૨૬ ઉમેદવારોએ પોતાના ફોર્મ પરત ખેંચી લીધા છે સૌથી વધારે કલોલ બેઠકમાં ૧૪ ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાશે ત્યારબાદ ગાંધીનગર ઉત્તર બેઠકમાં આઠ, માણસા..

 • હિમતસંિહના દીકરાનો મેન્ડેટ રદ કરી ધીરુ દૂધવાળાને ટિકિટ

   (પ્રતિનિધિ દ્વારા) ગાંધીનગર,
  કોંગ્રેસમાં ઉમેદવારી ફોર્મ ભરવાના છેલ્લા કલાકો સુધી કેટલીક બેઠકો ઉપર ભારે અનિશ્ચિતતાનો માહોલ છવાયેલો રહ્યો હતો જ્યારે અમદાવાદની બાપુનગર તથા અસારવા તેમજ ગાંધીનગર જિલ્લાની ઉત્તર ગાંધીનગરની બેઠકો ઉપર છેલ્લી ઘડીએ ઉમેદવારો બદલવામાં આવ્યા હતા આ ઉપરાંત ગાંધીનગર દક્ષિણ દસક્રોઈ, સયાજીગંજ, મહુધા જેવી બેઠકો ઉપરના ઉમેદવારો માટે પણ..

બેઠકમાં રાજકીય પ્રભાવ અને સીમાંકનની અસર

બેઠકમાં કોનો, કેવો રાજકીય પ્રભાવ
ગાંધીનગર બેઠક આમ તો વારાફરતી કોંગ્રેસ અને ભાજપના ફાળે જતી આવી છે. પરંતુ વર્ષ ર૦૦૭ સુધી કોંગ્રેસનો બેઠક ઉપર ભારે પ્રભાવ રહયો હતો. ર૦૦૭ની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર ડો.સી.જે.ચાવડાની જીત નિશ્ચિત મનાતી હતી. પરંતુ ચૂંટણીના છેલ્લા દિવસોમાં પેથાપુર ખાતે નરેન્દ્ર મોદીએ કરેલી જાહેરસભા માસ્ટર સ્ટ્રોક સાબિત થઈ હતી. અને એકદમ નવા ગણાતાં ભાજપના શંભુજી ઠાકોર ચૂંટાઈ આવ્યા હતા. ગાંધીનગર જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત કોંગ્રેસના કબ્જામાં છે જ્યારે મહાનગરપાલિકાની પ્રથમ ચૂંટણીમાં કોંગ્રેસે બહુમતિ મેળવી હતી. પરંતુ થોડા સમય અગાઉ મેયરે બળવો કરતાં મહાનગરપાલિકા ભાજપ હસ્તક આવી ગઈ છે. સહકારી ક્ષેત્રની મધુર ડેરી પણ કોંગ્રેસ હસ્તક છે. પરંતુ નવા સિમાંકનમાં ગાંધીનગર ઉત્તર અને દક્ષિણ બેઠક અલગ થતાં અને ગાંધીનગર ઉત્તરમાં શહેરી વિસ્તાર વધુ હોવાથી આ બેઠક પર ભાજપનો પ્રભાવ જોવા મળે છે.

જ્ઞાતિ મુજબ મતદારોનું વિશ્લેષણ

જ્ઞાતિ મુજબ મતદારોનું વર્ગીકરણ

પટેલ

૩૫૫૮૪

ક્ષત્રિય

૧૬૦૪૧

ઠાકોર

૨૮૦૪૧

ચૌધરી

૩૭૦૮

વણિક

૪૬૪૫

બ્રાહ્મણ

૧૮૮૦૫

પ્રજાપતિ

૬૩૦૦

પંચાલ

૧૮૦૦

વાળંદ

૧૬૦૦

રાવળ

૯૪૫

દેવીપૂજક

૧૨૦૦

મુસ્લીમ

૮૮૦૦

રબારી

૬૩૭૫

અનુ.જાતિ

૨૮૩૫૩

 

પંચાયતો-નગરપાલિકા સહિતની પક્ષવાર વિગતો

Gandhinagar Municipal Corporation

BJP

Congress

Ind.

Total

18

15

0

33

Gandhinagar District Panchayat

BJP

Congress

Ind.

Total

10

17

0

27

Gandhinagar Taluka Panchayat

BJP

Congress

Ind.

Total

14

15

0

29

Mansa Taluka Panchayat

BJP

Congress

Ind.

Total

11

9

1

21

Dehgam Taluka Panchayat

BJP

Congress

Ind.

Total

12

11

0

23

Kalol Taluka Panchayat

BJP

Congress

Ind.

Total

15

10

0

25