ગુજરાત વિધાનસભા ચૂંટણી ૨૦૧૨ >> નવસારી >> ગણદેવીSelect City

ગણદેવી

બેઠક નો ચિતાર

2012

2007

Winner
  લક્ષ્મણભાઇ પટેલ
Votes: 54575
Looser
  જ્યોતિબેન દેસાઇ
Votes: 36271
Lead
  BJP
Margin: 18304

2002

Winner
  કરસનભાઈ પટેલ
Votes: 57413
Looser
  ગોવંિદભાઈ પટેલ
Votes: 40261
Lead
  BJP
Margin: 17152

ગુજરાત વિધાનસભા ચૂંટણી ૨૦૧૨ ના ઉમેદવારો

બેઠકના સમાચાર

 • ગણદેવીમાં કોંગ્રેસના બે ઉમેદવારે મેન્ડેટ સાથે ઉમેદવારી નોંધાવી

  ખુદ કોંગ્રેસી કાર્યકરો અવઢવમાં
  ગણદેવીમાં કોંગ્રેસના બે ઉમેદવારે મેન્ડેટ સાથે ઉમેદવારી નોંધાવી
  પહેલો મેન્ડેટ મેળવનાર બારડોલીના ધારાસભ્ય કુંવરજી હળપતિ અને પ્રદેશ કોંગ્રેસના ઉપપ્રમુખ ભારતીબેન પટેલે પણ ફોર્મ ભર્યું
  ચીખલી,
  ૧૭૬-ગણદેવી વિધાનસભા બેઠક પર આજે ઉમેદવારી પત્રો ભરવાના અંતિમ દિવસે વઘુ છ ફોર્મ ભરાયા હતા. કોંગ્રેસમાંથી કુંવરજી હળપતિ અને..

બેઠકમાં રાજકીય પ્રભાવ અને સીમાંકનની અસર

 

છેલ્લી પાંચ ચુંટણીનો ઇતિહાસ ઃ-

૧૯૯૦માં ગણદેવીની સામાન્ય બેઠક ઉપરથી જનતાદળનાં ઠાકોરભાઇ વલ્લભભાઇ નાયકે ભાજપનાં કરશનભાઇ ભીખાબાઇ પટેલને ૧.૪૬ ટકા મત્તાની સરસાઇથી પરાજિત કરી રાજ્યની ચીમનભાઇ પટેલની સરકારમાં સહકારમંત્રી બન્યા હતા. પરંતુ ૧૯૯૫ની ચુંટણીમાં ભાજપનાં કરશનભાઇ પટેલે ૪૩.૦૩ ટકા મતોની જંગી સરસાઇથી સહકાર મંત્રી ઠાકોરભાઇ નાયકને હરાવીને પરાજ્યનો બદ્દલો વાળ્યો હતો. ત્યારબાદ ૧૯૯૮ની ચુંટણીમાં અને ૨૦૦૨ની ચુંટણીમાં પણ સતત ભાજપનાં કરશન પટેલ જેઓ મંત્રી પણ બન્યા હતા. તેમને કોંગ્રેસનાં ગોવિંદભાઇ પટેલને પરાજ્ય આપી વિજયની હેટ્રીક નોંધાવી હતી. પરંતુ સત્તાનાં મદમાં બેફામ બની ગયેલા મંત્રી કરસન પટેલ સામે અસંખ્ય ફરીયાદોને ધ્યાને લઇ ૨૦૦૭ની સામાન્યચુંટણીમાં ભાજપે તેમને ઘેર બેસાડી દઇ તેમની પી.એ. તરીકે ફરજ બજાવતા લક્ષ્મણભાઇ પટેલને ટીકીટ આપી હતી. જે ચુંટાઇ જઇ ધારાસભ્ય બની ગયા હતા.