ગુજરાત વિધાનસભા ચૂંટણી ૨૦૧૨ >> અમદાવાદ >> એલિસબ્રિજSelect City

એલિસબ્રિજ

બેઠક નો ચિતાર

2012

2007

Winner
  રાકેશ શાહ
Votes: 93780
Looser
  કલ્પેશ પટેલ
Votes: 31537
Lead
  BJP
Margin: 62243

2002

Winner
  ભાવિન શેઠ
Votes: 78224
Looser
  પ્રદીપકુમાર રૂવાલા
Votes: 20434
Lead
  BJP
Margin: 57790

ગુજરાત વિધાનસભા ચૂંટણી ૨૦૧૨ ના ઉમેદવારો

બેઠકના સમાચાર

  • સ્વ. હરેન પંડ્યાના પત્ની જાગૃતિ બહેન એલિસબ્રિજના જીપીપીના ઉમેદવાર

    અમદવાદ,
    ગુજરાત ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ ગૃહમંત્રી સ્વર્ગીય હરેન પંડયાના પત્ની જાગૃતિબેન પંડયાએ આજે ગુજરાત પરિવર્તન પાર્ટીમાં જોડાવાની જાહેરાત કરતા રાજકીય ક્ષેત્રે ખળભળાટ મચી ગયો છે. જીપીપીના ઉમેદવાર તરીકે ભાજપનો ગઢ ગણાતી એલિસબ્રિજ બેઠક પરથી વિજય મુર્હત ૧૨.૩૯ વાગ્યે જાગૃતિબેને ઉમેદવારી પત્ર ભર્યું હતુ. ભૂતકાળમાં સ્વ. હરેન..

  • ભાજપના અસહકારની વિગતો પ્રજા સમક્ષ મૂકીશઃ જાગૃતિ બહેન

    અમદાવાદ,
    પૂર્વ ગૃહમંત્રી હરેન પંડયાની ૨૬-૩-૨૦૦૩ને બુધવારના દિવસે જાહેર હત્યા થઈ હતી. આ કેસની તપાસ સીબીઆઈએ કરી જેમાં ૧૨ આરોપીઓ પકડાયા. ઓગષ્ટ-૨૦૧૧માં હાઈકોર્ટે તમામ આરોપીઓને નિર્દોષ છોડી મૂકયા. હત્યા કોણે કરી આ પ્રશ્ન હજુય અનઉત્ત્તર છે.હત્યાના નવ વર્ષ, ૮ માસ અને પાંચ દિવસ પછી સ્વ.હરેન પંડયાના પત્ની જાગૃતિબેને ‘જસ્ટીસ ફોર..

બેઠકમાં રાજકીય પ્રભાવ અને સીમાંકનની અસર

કોનો કેવો રાજકીય પ્રભાવ

અહીં હિન્દુઓની પોણા બે લાખની વસતિમાં બ્રાહ્મણો - ઓબીસીની સંખ્યા નોંધપાત્ર છે. સામે જૈનોની સંખ્યા ઓછી છે. જ્યારે બીજી બાજુ કોંગ્રેસે સ્વચ્છ છાપ ધરાવતા કમલેશ શાહને ટિકિટ ફાળવી છે. આ બેઠક પરના ૯૬૦૦૦ મુસ્લિમ મતદારો નોંધપાત્ર સાબિત થશે. એલિસબ્રિજનાં ભાજપનાં વર્ષો જૂના સીનિયર એવા બક્ષીપંચના કાર્યકરે મોદીને સીધો પત્ર લખી ટિકિટ માંગી હતી. પરંતુ છેલ્લી ઘડીએ પણ ટિકિટ બીજાને જ આપતાં ભાજપના કાર્યકરોમાં ઉકળતાં ચરુ જેવી સ્થિતિ છે. ઉપરાંત જીપીપીનાં ઉમેદવાર સ્વ. હરેન પંડયાના પત્ની જાગૃતિબહેન પણ ભાજપના જ મત તોડશે. જેથી કશ્મકશ જંગ જોવા મળશે.

જ્ઞાતિ મુજબ મતદારોનું વિશ્લેષણ

જ્ઞાતિ વર્ગીકરણ

પટેલ

૧૭૦૦૦

બ્રાહ્મણ/વાણિક/ઠક્કર/ભાવસાર

૯૨૦૦૦

દલિતો

૩૨૮૦૦

મુસ્લિમ

૧૪૦૦૦

દરબાર/રાજપુત

૯૦૦૦

ઠાકોર

૫૦૦૦

હિન્દીભાષી

૧૨૦૦૦

ઓબીસી

૧૦૦૦૦

રબારી/ભરવાડ

૯૦૦૦

અન્ય

૫૦૦૦

 

પંચાયતો-નગરપાલિકા સહિતની પક્ષવાર વિગતો