ગુજરાત વિધાનસભા ચૂંટણી ૨૦૧૨ >> અમદાવાદ >> ધોળકાSelect City

ધોળકા

બેઠક નો ચિતાર

2012

2007

Winner
  કાનજીભાઈ તળપદા
Votes: 45744
Looser
  ભુપેન્દ્રસંિહ ચુડાસમા
Votes: 43564
Lead
  Congress
Margin: 2180

2002

Winner
  ભુપેન્દ્રસંિહ ચુડાસમા
Votes: 49683
Looser
  કાનજીભાઈ તળપદા
Votes: 40188
Lead
  BJP
Margin: 9495

ગુજરાત વિધાનસભા ચૂંટણી ૨૦૧૨ ના ઉમેદવારો

બેઠકના સમાચાર

બેઠકમાં રાજકીય પ્રભાવ અને સીમાંકનની અસર

સીમાંકનની અસર

નવા સીમાંકનથી ભાજપને ફાયદો થયો છે. જુનો વિસ્તાર ધોળકા તાલુકો, નવો વિસ્તાર ધોળકા તાલુકાના ધોલેરા વિભાગના ૩૨ ગામો, ધંધુકા મત વિસ્તારમાં ગયા. બાવળા વિધાનસભા બેઠક રદ થઈ અને તેના ૩૪ ગામો ધોળકા બેઠકમાં આવ્યા. નવા સીમાંકનથી કોંગ્રેસની મુશ્કેલીમાં વધારો થવાની શક્યતા છે.

બેઠકમાં કોનો કેવો પ્રભાવ

તાલુકા પંચાયત ઃ ધોળકા મત વિસ્તારમાં એક પણ ધોળકા તાલુકા પંચાયત આવે છે. ધોળકા એ.પી.એમ.સી.માં ભાજપના ચેરમેન જિલ્લા પંચાયતની પાંચ બેઠકો પૈકી ૪ બેઠકો ઉપર ભાજપના સભ્યો ચુંટાયા છે. આ અગાઉ ૧૯૯૦માં ભાજપના ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા કોંગ્રેસના કાનજીભાઈ તળપદાને તથા ૧૯૯૫ ફરીથી કોંગ્રેસના આજ ઉમેદવારને હરાવ્યા હતા. જ્યારે ૧૯૯૮ કોંગ્રેસના કાનજીભાઈ તળપદા ભાજપના ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને હરાવીને જીત્યા હતા. ૨૦૦૨ ભાજપના ભૂપેન્દ્રસિંહ ચુડાસમા કોંગ્રેસના કાનજીભાઈ તળપદાને હરાવીને જીત્યા ૨૦૦૭ કોંગ્રેસના કાનજીભાઈ તળપદા ભાજપના ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને હરાવીને જીત્યા હતાં. આમ આ ચૂંટણીમાં કોનું પલ્લું ભારે રહેશે તે કળવું મુશ્કેલ છે.

જ્ઞાતિ મુજબ મતદારોનું વિશ્લેષણ

જ્ઞાતિ મુજબ મતદારોનું વર્ગીકરણ

ક્ષત્રિય મતદારો

૨૩૦૦૦

કોળી મતદારો

૨૪૦૦૦

દલિત મતદારો

૨૨૦૦૦

ઠાકોર મતદારો

૨૦૦૦૦

મુસ્લિમ મતદારો

૨૦૦૦૦

ગોપાલક સમાજ

૧૦૦૦૦

દેવીપુજક

૮૦૦૦

બ્રાહ્મણ/વણિક/ઠક્કર

૮૦૦૦

પ્રજાપતિ

૫૦૦૦

 

પંચાયતો-નગરપાલિકા સહિતની પક્ષવાર વિગતો