ગુજરાત વિધાનસભા ચૂંટણી ૨૦૧૨ >> સુરેન્દ્રનગર >> ધ્રાંગધ્રાSelect City

ધ્રાંગધ્રા

બેઠક નો ચિતાર

2012

2007

સીમાંકન બાદની નવી બેઠક

ગુજરાત વિધાનસભા ચૂંટણી ૨૦૧૨ ના ઉમેદવારો

બેઠકમાં રાજકીય પ્રભાવ અને સીમાંકનની અસર

 

આંતરિક રાજકારણ (ભાજપ)

આ વખતની ચૂંટણીમાં આ બેઠક પર ભાજપમાં કોઈ જુથવાદ દેખાતો નથી. જો કે હળવદ- મૂળી વિધાનસભા બેઠક પર ગઈ ચૂંટણીમાં હારી ગયેલા જયંતીભાઈ કવાડિયા સામે અસંતોષ તો દેખાય જ છે.

આંતરિક રાજકારણ (કોંગ્રેસ)

ગઈ ચૂંટણીમાં આઈ.કે. જાડેજા જેવા મજબૂત ઉમેદવારને હરાવનાર હિરાભાઈ પટેલ સામે કોઈ વિખવાદ નથી. કોંગ્રેસમાં તેમની છાપ સારી હોવાથી તેમના પુત્ર જયેશ પટેલને ટિકિટ અપાતા આ વિસ્તારના તમામ કોંગી અગ્રણીઓ અને કાર્યકરો તેમના આ ઉમેદવારને પૂરતો ટેકો આપે છે.

 

સીમાંકનની અસર

નવા સીમાંકન મુજબ સાયલા તાલુકાનો લીંબડી વિધાનસભા બેઠકમાં સમાવેશ કરવામાં આવતાં આ સીટમાં કોળી જ્ઞાતીનું પ્રભુત્વ વધી ગયું છે. જો કે સાયલા તાલુકાનાં આગેવાનો અને ગ્રામજનોનો ઝોક ભાજપ તરફી હોવાથી ભાજપને ફાયદો થશે. 

જ્ઞાતિ મુજબ મતદારોનું વિશ્લેષણ

              બેઠકના મતદારો

કુલ મતદારો ર૦૧ર

 ર૪ર૯૧૩

સ્ત્રી મતદારો

 ૧૧૪૨૩૯

પુરુષ મતદારો

 ૧૨૮૬૭૪

 

ર૦૦૭માં થયેલ મતદાન - ૧૧૬૯૯૨(૧૫૮૩૪૧ કુલ મતદારો)૭૩.૮૯ ટકાવારી

 

        જ્ઞાતિ મુજબ વર્ગીકરણ

કોળી

 ૫૯૦૦૦

પટેલ

 ૪ર૦૦૦

દલવાડી

 ૩૭૦૦૦

દલિત

 ૧૯૦૦૦

મુસ્લીમ

 ૧૮૦૦૦,

માલધારી

 ૧પ૦૦૦

ક્ષત્રીય

 ૧૪૦૦૦

બ્રાહ્મણ

 ૯૦૦૦

કારડીયા

 ૮૦૦૦

જૈન

 ૬૦૦૦

અન્ય

૧૪૦૦૦

 

પંચાયતો-નગરપાલિકા સહિતની પક્ષવાર વિગતો