ગુજરાત વિધાનસભા ચૂંટણી ૨૦૧૨ >> નર્મદા >> દેડિયાપાડાSelect City

દેડિયાપાડા

બેઠક નો ચિતાર

2012

2007

Winner
  અમરસંિહ વસાવા
Votes: 50105
Looser
  મહેશ વસાવા (જેડી)
Votes: 27726
Lead
  Congress
Margin: 22379

2002

Winner
  છોટુભા વસાવા(જેડીયુ)
Votes: 38665
Looser
  શંકરભાઇ વસાવા
Votes: 32902
Lead
  જેડીયુ
Margin: 5763

ગુજરાત વિધાનસભા ચૂંટણી ૨૦૧૨ ના ઉમેદવારો

બેઠકના સમાચાર

બેઠકમાં રાજકીય પ્રભાવ અને સીમાંકનની અસર

 

વડોદરા જિલ્લાના તિલકવાડા તાલુકાના સમાવેશ કરી નર્મદા જિલ્લાની રચના કરવામાં આવી જિલ્લામાં કુલ લગભગ ૫ લાખ ૯૫ હજાર જેટલી વસ્તી છે. જેમાં ૭૫ ટકા થી વધુ આદિવાસી વસ્તી છે. ડેડિયાપાડા સાગબારા એ બેજ ઉંડાણના જંગલના ગામોનો તાલુકા છે. જ્યારે નાંદોદ તાલુકાનો પણ કેટલોક ભાગ  જંગલોથી ધેરાયેલો છે.

નવા સીમાંકન અગાઉ જિલ્લાની વિધાનસભાની બે બેઠકો હતી અને બંને બેઠકો આદિજાતિ અનામત છે. નવા સીમાંકન બાદ પણ જીલ્લાની બે બેઠકો જ રહી છે ફેર માત્ર એટલો કે તિલકવાડા તાલુકો જે અગાઉ નસવાડી વિધાનસભા બેઠકમાં સમાવિષ્ટ હતો તે હવે નસવાડી બેઠક રદ થતા રાજપીપલા વિધાનસભા મત વિસ્તાર જ્યારે ડેડિયાપાડા સાગબારાનો ડેડિયાપાડા મતવિસ્તારમાં સમાવેશ થયેલ છે. જીલ્લામાં કુલ ૫૫૦ જેટલા ગામો છે અને ગરીબ આદિવાસીની વસ્તી તેમજ નહિવત ઉદ્યોગો હોવાથી જીલ્લો પછાત જીલ્લો જાહેર થયેલ છે.

 

જ્ઞાતિ મુજબ મતદારોનું વિશ્લેષણ

 

૮૫ ટકાથી વધુ આદિવાસી વિસ્તાર હોવાથી જ્ઞાતિનું ગણિત કામ કરતુ નથી.

પંચાયતો-નગરપાલિકા સહિતની પક્ષવાર વિગતો