ગુજરાત વિધાનસભા ચૂંટણી ૨૦૧૨ >> અમદાવાદ >> દશક્રોઈSelect City

દશક્રોઈ

બેઠક નો ચિતાર

2012

2007

સીમાંકન બાદની નવી બેઠક

ગુજરાત વિધાનસભા ચૂંટણી ૨૦૧૨ ના ઉમેદવારો

બેઠકના સમાચાર

  • દસક્રોઈ બેઠક પર બાબુભાઈ પટેલનો ઠાકોર સમાજ દ્વારા ઉગ્ર વિરોધ

    અમદાવાદ,
    ભાજપના ઉમેદવારોની યાદી જાહેર થતાં દશક્રોઇ બેઠક પરના ઉમેદવાર બાબુભાઈ જમનાદાસ પટેલના નામ સામે ઠાકોર સમાજે ઉગ્ર વિરોધ કર્યો છે. આ બેઠક પર ઠાકોર મતોનું પ્રભુત્વ હોવા છતાં ઠાકોર સમાજની ઉપેક્ષા કરવામાં આવતી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
    પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની બેઠકો ચાલતી હતી ત્યારે અને તે..

બેઠકમાં રાજકીય પ્રભાવ અને સીમાંકનની અસર

સીમાંકનની અસર

જૂનો વિસ્તાર ઃ દશક્રોઈ તાલુકો, વટવા, વસ્ત્રાલ, રામોલ, લાંભા, બારેજા અને સરખેજના ગામો હતા. નવા સીમાંકનમાં વિસ્તાર ઃ દશક્રોઈ તાલુકો સંપૂર્ણ પરંતુ વટવા, વસ્ત્રાલ, રામોલ વગેરે વિસ્તારો નીકળી ગયા અને વટવા બેઠક નવી બની. જ્યારે નવા નરોડા અને નવા નિકોલનો અર્ધોભાગ દશક્રોઈમાં ઉમેરાયો. નવા સીમાંકનથી પટેલ મતદારો વધ્યા છે. મુસ્લિમ, હિન્દીભાષી મતો ઘટયા છે. આ સ્થિતિમાં પટેલ અને ઠાકોર ઉમેદવારો આ બેઠક પર વધુ અસરકારક રહેશે.

 

જ્ઞાતિ મુજબ મતદારોનું વિશ્લેષણ

મતદારો અને જ્ઞાતિ વર્ગીકરણ

કુલ મતદારો (૨૦૧૨)

૨૩૯૧૧૫

કુલ સ્ત્રી મતદારો

૧૯૨૫૪૧

કુલ પુરુષ મતદારો

૧૨૬૫૭૪

કુલ મતદારો (૨૦૦૭)

૩૪૧૩૫૧

કુલ સ્ત્રી મતદારો

૧૬૨૩૦૦

કુલ પુરુ, મતદારો

૧૭૯૦૫૧

પટેલ

૫૪ હજાર

ઠાકોર

૫૬ હજાર

દરબાર

૧૫ હજાર

દલિતો

૧૪ હજાર

રબારી

૧૩ હજાર

બ્રાહ્મણ, વણિક, ઠક્કર, ભોઈ, ભાવસાર, પ્રજાપતિ, પંચાલ વિ.

૭૦ હજાર

 

પંચાયતો-નગરપાલિકા સહિતની પક્ષવાર વિગતો