ગુજરાત વિધાનસભા ચૂંટણી ૨૦૧૨ >> બનાસકાંઠા >> દાંતાSelect City

દાંતા

બેઠક નો ચિતાર

2012

2007

Winner
  મહેશ ગઢવી
Votes: 74895
Looser
  જવાનસંિહ સોલંકી
Votes: 41952
Lead
  Congress
Margin: 32943

2002

Winner
  મુકેશ ગઢવી
Votes: 82545
Looser
  હરેશભાઇ જાની
Votes: 52455
Lead
  Congress
Margin: 30090

ગુજરાત વિધાનસભા ચૂંટણી ૨૦૧૨ ના ઉમેદવારો

બેઠકના સમાચાર

  • દાંતામાં ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોએ છેલ્લી તારીખે ફોર્મ ભર્યું

    અંબાજી,


    ગુજરાત વિધાનસભાને ચૂંટણીમાં આજે ફોર્મ ભરવાના છેલ્લા દિવસે જ ેપ્રમાણે સમગ્ર રાજ્યમાં કોંગ્રેસ અને ભાજપમાં બળવાઓ થવાની ઘટનાઓ બની રહી છે તે મુજબ ભાજપમાં કોઈ બળવો થયો ન હતો પરંતુ કોંગ્રેસમાં બળવો થવાથી વર્તમાન તાલુાક પંચાયતના પ્રમુખ સહિત પ્રદેશના ડેલીગેટ દ્વારા બળવો થતાં કોંગ્રેસમાં હડકંપ મચી જવા પામ્યો હતો.

    આજે..

બેઠકમાં રાજકીય પ્રભાવ અને સીમાંકનની અસર

પહેલા આ બેઠક કોઈ પણ જ્ઞાતિના ઉમેદવાર માટે ઓપન હતી. એટલે જ્ઞાતિના મતદારો ઓછા હોવા છતાં વર્ચસ્વ ધરાવતા ઉમેદવારો ટિકીટ મેળવી જતા હતા. હવે આ સીટ અનુસૂચિત જનજાતિ માટે રિઝર્વ બની છે. એટલે આ મોટો ફેરફાર થયો છે. દાંતા તાલુકો આ બેઠકમાં અકબંધ રહ્યો છે અને અમીરગઢ તાલુકો જે અગાઉ પાલનપુર સીટમાં હતી તે હવે દાંતા સીટમાં આવ્યો છે. એટલે મુસ્લિમ વોટનું પ્રમાણ પણ વઘ્યું છે. પરિણામે પહેલા આ બેઠક કોંગ્રેસ માટે ગઢ હતી, તે ગઢ નવા સીમાંકનમાં વઘુ મજબુત બન્યો છે. છેલ્લે ૨૦૦૯માં સંસદની ચૂંટણી વખતે કોંગ્રેસને અહીંથી ૨૨૭૦૯ મતોની જંગી લીડ મળી હતી.

 

૨૦૦૭માં આ સીટ કોંગ્રેસને મળી હતી. પરંતુ ૨૦૦૯માં સીટંિગ ધારાસભ્ય મુકેશ ગઢવી લોકસભામાં ચૂંટાતા પેટા ચૂંટણીમાં ગળે ઉતરે નહીં તેવું પરિણામ આવ્યું હતું અને સીટ ઉપર ભાજપ વિજેતા થયો હતો.
પરંપરાગત રીતે આ સીટ કોંગ્રેસનો ગઢ છે, એટલે મુકેશ ગઢવી જેનું નામ મૂકશે તેને ટિકીટ મળશે. મોટે ભાગે ઉદાભાઈ સોલંકી અને કાંતિ ખરાડીમાંથી કોઇ એકને કોંગ્રેસની ટિકીટ મળશે. જયારે ભાજપમાં કોઇ નામ નિશ્ચિત નથી, પરંતુ પેટા ચૂંટણી જીતેલા ભાજપના વસંત પરથી ભટોળ રિપિટ થાય તેવું જણાય છે.

જ્ઞાતિ મુજબ મતદારોનું વિશ્લેષણ

 

દલિત

૧૫૦૦૦

કોળી

૯,૫૦૦

આદિવાસી

૯૩૦૦૦

રબારી

૧૦,૦૦૦

મુસ્લિમ

૮,૦૦૦

અન્ય

૧,૨૦,૦૦૦

ઠાકોર

૭૦૦૦

જૈન

૩૦૦૦

 

પંચાયતો-નગરપાલિકા સહિતની પક્ષવાર વિગતો

ભાજપ અને કોંગ્રેસમાં આમ તો જૂથબંધી દેખાતી નથી પરંતુ ટિકીટ વહેંચણી પછી નારાજી પ્રવર્તે એવું બને. જેમ કે કોંગ્રેસ ઉદાભાઈને ટિકીટ આપે તો કાંતિભાઈ ખરાડીનું જૂથ ચૂંટણીમાં નિષ્ક્રીય બની જાય. એવી જ રીતે ભાજપમાં વસંત ભટોળ સામે પણ છૂપો રોષ છે.