ગુજરાત વિધાનસભા ચૂંટણી ૨૦૧૨ >> અમદાવાદ >> દાણીલીમડાSelect City

દાણીલીમડા

બેઠક નો ચિતાર

2012

2007

સીમાંકન બાદની નવી બેઠક

ગુજરાત વિધાનસભા ચૂંટણી ૨૦૧૨ ના ઉમેદવારો

બેઠકના સમાચાર

 • ગીરીશ પરમારને ભાજપમાં લાવી દાણીલીમડાની બેઠક

   

   
  અમદાવાદ શહેરની દાણીલીમડા વિધાનસભા બેઠકની ટિકિટ ન મળવાના કારણે કોંગ્રેસના પ્રદેશ ઉપાઘ્યક્ષ ગીરીશ પરમારે કોંગ્રેસમાંથી રાજીનામુ આપી આજે ભાજપમાં જોડાઈ ગયા છે. અમને તેમને દાણીલીમડાની બેઠક માટેની ટિકિટ પણ અપાઇ છે. તેમણે જણાવ્યું હતું કે દાણી લીમડા બેઠક ઉપરના દાવેદાર શૈલેષ પરમાર સામે અદાલતમાં જાતિ અંગેનો કેસ ચાલે છે. તેઓ..

 • દાણીલીમડાના ભાજપના ઉમેદવારનું ફોર્મ હાઈવોલ્ટેજ ડ્રામા બાદ માન્ય

   

  અમદાવાદની દાણીલીમડા બેઠકના ભાજપના ઉમેદવાર ગિરીશ પરમારનું ઉમેદવારી પત્ર ઓફિસ ઓફ પ્રોફિટના મુદ્દે ગેરમાન્ય ઠેરવવાની ફરિયાદનો હાઈવોલ્ટેજ ડ્રામા આજે મોડી રાત્રિ સુધી ચાલ્યો હતો. અંતે કોંગ્રેસની ફરિયાદ કાઢી નાખી ગિરીશ પરમારનું ફોર્મ માન્ય રખાયું હતું.
  ગિરીશ પરમાર કંડલા પોર્ટ ટ્રસ્ટના ટ્રસ્ટી હોવાથી કોંગ્રેસના ઉમેદવારે ઓફિસ ઓફ પ્રોફિટના મુદ્દે વાંધાઅરજી કરી હતી
  બીજા..

બેઠકમાં રાજકીય પ્રભાવ અને સીમાંકનની અસર

સીમાંકનની અસર

નવું સીમાંકન થતાં  ભાજપ માટે આ બેઠક સી હોડમાં આવે છે. જેથી હારવા માટે જ ઉમેદવાર મુકવાનો છે. આ બેઠકમાં કુલ ૧૯૧૨૦૧ મતદારો છે.  આ વિધાનસભા બેઠકમાં ૧૨ પૈકી ૯ કોર્પોરેટર કોંગ્રેસના છે. દાણીલીમડાની બેઠક સીમાંકનને કારણે નવી બબની હોઇ, તેમજ દલિત, મુસ્લિમો અને ઓબીસી મતદારોની સંખ્યા પણ આ મત ક્ષેત્રમાં આવતી હોય તેનો સીધો ફાયદો કોંગ્રેસને થશે.

જ્ઞાતિ મુજબ મતદારોનું વિશ્લેષણ

જ્ઞાતિ વર્ગીકરણ

મુસ્લિમ

૭૦૦૦૦

દલિત/દેવીપૂજક

૫૩૦૦૦

પટેલ

૬૫૦૦

આદિવાસી

૨૦૦૦

દરબાર/રાજપુત

૯૫૦૦

ઠાકોર

૪૦૦૦

રબારી/ભરવાડ

૪૫૦૦

પ્રજાપતિ/પંચાલ, સુથાર વિ.

૨૨૦૦

બ્રાહ્મણ/વણિક/ઠક્કર/ભાવસાર

૧૩૯૦૦

હિન્દીભાષી

૭૦૦૦

મરાઠી

૪૫૦૦

 

પંચાયતો-નગરપાલિકા સહિતની પક્ષવાર વિગતો