ગુજરાત વિધાનસભા ચૂંટણી ૨૦૧૨ >> ડાંગ >> ડાંગSelect City

ડાંગ

બેઠક નો ચિતાર

2012

2007

સીમાંકન બાદની નવી બેઠક

ગુજરાત વિધાનસભા ચૂંટણી ૨૦૧૨ ના ઉમેદવારો

બેઠકમાં રાજકીય પ્રભાવ અને સીમાંકનની અસર

 

બેઠક પર કયા પક્ષનો પ્રભાવ

હાલમાં આ બેઠક ભાજપ પાસે છે. પરંતુ હાલમા ધારાસભ્ય સામે લોકોમાં અસંતોષ છે. લોકોને સહકાર મળતો ન હોવાની ફરિયાદો છે. જંગલની જમીનની ફાળવણી, નરેગા યોજનામાં ભ્રષ્ટાચારના મુદ્દે સીબીઆઇની તપાસને પગલે હાલમાં કોગ્રેસ માટે બેઠક પરત મેળવી શકાય એવી સ્થિતિ છે.

હાલમાં અહી જિલ્લા પંચાયત પર ભાજપનો કબ્જો છે. પંચાયતની ચૂંટણીમાં ભાજપે ખ્રિસ્તી ઉમેદવારને ટિકીટ આપી હતી પણ તે હારી ગયો હતો. અહીના ખ્રિસ્તીઓ પરંપરાગત રીતે કોંગ્રેસના મતદારો છે. પણ કોગ્રેસ પાસે કોઇ મજબૂત ખ્રિસ્તી નેતા નથી.

  • ડાંગ1