ગુજરાત વિધાનસભા ચૂંટણી ૨૦૧૨ >> સુરેન્દ્રનગર >> ચોટીલાSelect City

ચોટીલા

બેઠક નો ચિતાર

2012

2007

સીમાંકન બાદની નવી બેઠક

ગુજરાત વિધાનસભા ચૂંટણી ૨૦૧૨ ના ઉમેદવારો

બેઠકમાં રાજકીય પ્રભાવ અને સીમાંકનની અસર

 

આંતરિક રાજકારણ (ભાજપ)

ભાજપમાં આ બેઠક માટે જુથબંધી છે પણ પૂરેપૂરી બહાર આવતી નથી. મોટાભાગના ઉમેદવારો અને કાર્યકરો પાર્ટી માટે અહીં કામે લાગી ગયા હોવાનું સ્પષ્ટ જોવા મળે છે. અહીં ઝાઝો અસંતોષ દેખાતો નથી.

આંતરિક રાજકારણ (કોગ્રેસ)

આ બેઠક પર કોંગ્રેસે નક્કી કરેલા ઉમેદવાર દેવજીભાઈ ફતેપરાને મજબૂત મનાતા નથી છતા સ્કાયલેબની માફક છેલ્લી ઘડીએ તેમનું નામ જાહેર થતાં બધાને આશ્ચર્ય થયું છે. દેવજીભાઈ સશક્ત ઉમેદવાર ન ગણાતા હોઈ કોંગ્રેસે સામે ચાલીને આ બેઠક ભાજપને ધરી દીધી હોય તેવું મનાય છે.

 

સીમાંકનની અસર

નવા સીમાંકન મુજબ સાયલા તાલુકાનો લીંબડી વિધાનસભા બેઠકમાં સમાવેશ કરવામાં આવતાં આ સીટમાં કોળી જ્ઞાાતીનું પ્રભુત્વ વધી ગયું છે. જો કે સાયલા તાલુકાનાં આગેવાનો અને ગ્રામજનોનો ઝોક ભાજપ તરફી હોવાથી ભાજપને ફાયદો થશે. 

જ્ઞાતિ મુજબ મતદારોનું વિશ્લેષણ

             બેઠકના મતદારો

કુલ મતદારો ર૦૧ર

૧૯૯૦પ૧

સ્ત્રી મતદારો

૯૨૫૨૪

પુરુષ મતદારો

૧૦૬૫૨૭

 

ર૦૦૭માં થયેલ મતદાન - ૯૪૪૭૬(૧૮૪૬૦૧ કુલ મતદારો ) ટકાવારી પ૧.૧૮

 

    જ્ઞાતિ મુજબ વર્ગીકરણ

કોળી

૯૬૦૦૦

માલધારી

ર૫૦૦૦

દલિત

ર૦૦૦૦

ક્ષત્રીય

૧૬૦૦૦

પટેલ

૮૦૦૦

કારડીયા

પ૦૦૦

દલવાડી

૪૦૦૦

મુસ્લીમ

૪૦૦૦

બ્રાહ્મણ

૩૦૦૦

જૈન

ર૦૦૦

અન્ય

૧૭૦૦૦

 

પંચાયતો-નગરપાલિકા સહિતની પક્ષવાર વિગતો