ગુજરાત વિધાનસભા ચૂંટણી ૨૦૧૨ >> આણંદ >> બોરસદSelect City

બોરસદ

બેઠક નો ચિતાર

2012

2007

Winner
  અમિત ચાવડા
Votes: 70476
Looser
  પ્રતાપસંિહ ગોહેલ
Votes: 38951
Lead
  Congress
Margin: 31525

2002

Winner
  ભરતસંિહ સોલંકી
Votes: 65000
Looser
  બૈરાજબેન રાજ
Votes: 45675
Lead
  Congress
Margin: 19325

ગુજરાત વિધાનસભા ચૂંટણી ૨૦૧૨ ના ઉમેદવારો

બેઠકના સમાચાર

  • વર્તમાન ૬૧ ધારાસભ્યોની સંપતિમાં ૨૦૫ ટકાનો વધારો

    આણંદ

    બીજા તબક્કાની ૯૫ બેઠકો પર ચૂંટણી લડતા ૮૨૦ પૈકીના ૪૦૧ ઉમેદવારોની સંપતિનુ ગુજરાત ઈલેકશન વોચ દ્વારા વિશ્લેષણ કરાયું છે. જે અનુસાર ૨૦૦૭માં વિજયી થયેલા અને પુનઃ ચૂંટણી લડતા ૬૧ ધારાસભ્યોની સંપતિમાં ૨૦૫ ટકાનો અધધ વધારો થયો છે. જયારે ૮૨ ઉમેદવારો એવા છે કે જેઓ બીજી વખત ચૂંટણી લડી રહ્યાં છે..

બેઠકમાં રાજકીય પ્રભાવ અને સીમાંકનની અસર

નવા સીમાંકન મુજબ કોંગ્રેસના વર્ચસ્વવાળા કેટલાક ગામોનો પેટલાદ બેઠકમાં સમાવેશ, જેથી કોંગ્રેસને કોઈ અસર નહીં, પરંતુ કોંગ્રેસના ધારાસભ્ય આ બેઠક છોડીને આંકલાવ બેઠક પર ચૂંટણી લડશે જેની બેઠક પર અસર થવાની સંભાવના,તેમજ કોંગ્રેસનાં રાજેન્દ્રસંિહ પરમારનો કાંઠાગાળાનાં ગામો પર પ્રભુત્વ છે પરંતુ બોરસદ શહેરી વિસ્તારમાં કાર્યકરો સાથે સંપર્ક ઓછો જેનાં કારણે બોરસદ શહેરી વિસ્તારમાં તેમને ઓછો સહકાર મળશે.

જ્ઞાતિ મુજબ મતદારોનું વિશ્લેષણ

જ્ઞાતિ મુજબ વર્ગીકરણ

કુલ મતદારો

૨૧૧૬૩૨

ક્ષત્રિય

૫૮.૫૪ ટકા

પટેલ

૧૨.૦૫ ટકા

મુસ્લીમ

૧૦.૩૭ ટકા

વણકર/રોહિત/હરિજન

૦૩.૯૯ ટકા

દેવીપૂજક/ચુનારા

૦૩.૪૧ ટકા

બ્રાહ્મણ વાણિયા

૦૨.૭૪ ટકા

અન્ય ઈતર

૦૮.૯૦ ટકા

 

પંચાયતો-નગરપાલિકા સહિતની પક્ષવાર વિગતો

બોરસદ બેઠક પર કોંગ્રેસનો પ્રભાવ, પાલિકામાં અપક્ષના ટેકાથી ભાજપનું શાસન, અને તાલુકા પંચાયતમાં કોંગ્રેસની સત્તા,એપીએમસી પર કોંગ્રેસની સત્તા બોરસદ બેઠક વર્ષોથી કોંગ્રેસનો ગઢ, કોઈ હરીફ નહીં.