ગુજરાત વિધાનસભા ચૂંટણી ૨૦૧૨ >> કચ્છ >> Select City

બેઠક નો ચિતાર

2012

2007

સીમાંકન બાદની નવી બેઠક

ગુજરાત વિધાનસભા ચૂંટણી ૨૦૧૨ ના ઉમેદવારો

બેઠકના સમાચાર

  • ભાજપે ૨ હેલિકોપ્ટર ૧ પ્લેન તથા કોંગ્રેસે ૨ હેલિકોપ્ટર ભાડે લીધા

    ગાંધીનગર

    ગુજરાતમાં મુખ્ય પ્રતિસ્પર્ધી પક્ષો ભાજપ અને કોંગ્રેસે તેમના સ્ટાર પ્રચારકોના ઝડપી ચૂંટણી પ્રચાર-પ્રવાસ માટે અવકાશી પરિવહનની વ્યવસ્થા ગોઠવી છે. ગુજરાત ભાજપે ૨ હેલિકોપ્ટર તથા ૧ પ્લેન ભાડેથી મેળવ્યા છે. જયારે કોંગ્રેસની દિલ્હી ઓફિસે હાલ ૨ હેલિકોપ્ટર ભાડે કરીને ગુરાતમાં પ્રચાર માટે ફાળવ્યા છે, જયારે રવિવારથી બીજા વધુ બે હેલિકોપ્ટર કોંગ્રેસ..

બેઠકમાં રાજકીય પ્રભાવ અને સીમાંકનની અસર

સીમાંકનની અસર


નવા સીમાંકન મુજબ ૩-ભુજ  વિધાનસભામાં રહેલા ભુજ તાલુકાના મહત્વપૂર્ણ ગામોનો સમાવેશ અંજાર તાલુકામાં થતા ભાજપને ફાયદો થઈ શકે છે. મોટે ભાગે પટેલ પટ્ટીના ગામો અંજાર તાલુકામાં ભળી ગયા છે. જો કે નવા સીમાંકનથી જી.પી.પી.ને કોઈ ફાયદો થશે નહીં. તો નવા સીમાંકનને ભૂલી જવાય તો ભાજપને જ ફાયદો થયો હતો અને આ વખતે પણ ભુજ તાલુકાના અમૂક ગામડાઓ અંજાર તાલુકામાં ચાલ્યા જતાં આખરે ફાયદો તો ભાજપને થવાનો છે. કેમ કે, અંજાર તાલુકામાં ગયેલા ગામડાઓ લગભગ ભાજપ તરફ વર્ચસ્વ ધરાવે છે.


બેઠકમાં કોનો કેટલો પ્રભાવ


ભુજ - નગરપાલીકામાં હાલ કુલ ૪૨ સભ્યોમાંથી ૨૬ સભ્યો ભાજપના છે જયારે કોંગ્રેસના માત્ર ૧૬ સભ્યો છે. તાલુકા પંચાયતની કુલ ર૭ બેઠકો પૈકી ભાજપની ૧૮ બેઠકો તથા કોંગ્રેસની ૦૯ બેઠકો છે.  જિલ્લા પંચાયતની કુલ  ૩૩  બેઠકો પૈકી ભાજપ પાસે ૨૬  તથા કોંગ્રેસ પાસે  ૦૬ બેઠક છે. માર્કેટ યાર્ડ ભાજપ હસ્તક છે. સહકારી બેંકો ઉપર પણ ભાજપનો દબદબો છે.

  • કચ્છ6