ગુજરાત વિધાનસભા ચૂંટણી ૨૦૧૨ >> સાબરકાંઠા >> ભિલોડાSelect City

ભિલોડા

બેઠક નો ચિતાર

2012

2007

Winner
  અનિલ જોષીયારા
Votes: 58697
Looser
  વિપુલ ચૌધરી
Votes: 46941
Lead
  Congress
Margin: 11756

2002

Winner
  ડો. અનિલ જોષીયારા
Votes: 58111
Looser
  ઉપેન્દ્ર ત્રિવેદી
Votes: 50948
Lead
  Congress
Margin: 7163

ગુજરાત વિધાનસભા ચૂંટણી ૨૦૧૨ ના ઉમેદવારો

બેઠકના સમાચાર

બેઠકમાં રાજકીય પ્રભાવ અને સીમાંકનની અસર

બેઠકમાં કોનો કેવો રાજકીય પ્રભાવ

 
-૧૯૯પમાં કોંગ્રેસના અનિલ જોષીયારાને પ૪૦ર૦ મત મળ્યા હતા. જયારે ભાજપના ઉપેન્દ્ર ત્રિવેદીને ૪૭ર૧૭ મત મળ્યા હતા. -૧૯૯૮માં અપક્ષ ઉમેદવાર ઉપેન્દ્ર ત્રિવેદીને ૩૦૦૩પ મત મળ્યા હતા. જયારે ભાજપના પટેલ દેવજીભાઈ વિસંગભાઈને ર૬૭૩૭ મત મળ્યા હતા. -ર૦૦રમાં કોંગ્રેસના અનિલ જોષીયારાને પ૮૧૧૧ મત મળ્યા હતા. જયારે ભાજપના ઉપેન્દ્ર ત્રિવેદીને પ૦૯૪૮ મત મળ્યા હતા. -ર૦૦૭માં કોંગ્રેસના અનિલ જોષીયારાને પ૮૬૯૭ મત મળ્યા હતા. જયારે ભાજપના વિપુલ ચૌધરીને ૪૬૯૪૧ મત મળ્યા હતા.

જ્ઞાતિ મુજબ મતદારોનું વિશ્લેષણ

આ બેઠકમાં જાતિ પ્રમાણે અંદાજે એસ.સી.- ૧ લાખ ૧૭ હજાર, એસ.ટી.- ૧૨ હજાર, ઠાકોર- ૫૬ હજાર, ચૌધરી પટેલ- ૬૦૦૦, કચ્છી પટેલ- ૬૦૦૦, વાણિયા, બ્રાહ્મણ અને સોની- ૫,૦૦૦, મુસ્લિમ- ૫૦૦૦, રાજપૂત- ૪૦૦૦, પંચાલ, જાડેજા, પ્રજાપતિ અને સુથાર- ૮૦૦૦ અને અન્ય ૧૩ હજાર જેટલા જણાય છે. આ વિધાનસભા પર આદિવાસીનું પ્રભુત્વ છે

પંચાયતો-નગરપાલિકા સહિતની પક્ષવાર વિગતો

કુલ ૩૫૧ બુથો ધરાવતા બેઠકમાં ભિલોડામાં ૧૯૬ અને મેઘરજમાં ૧૫૫ બુથો આવેલા છે અને કુલ ૯ જિલ્લા પંચાયત બેઠકોમાં ભિલોાડમાં ૫ અને મેઘરજમાં ૪ બેઠકોનો સમાવેશ થાય છે.