ગુજરાત વિધાનસભા ચૂંટણી ૨૦૧૨ >> ભાવનગર >> ભાવનગર પશ્ચિમSelect City

ભાવનગર પશ્ચિમ

બેઠક નો ચિતાર

2012

2007

Winner
  શક્તિસિંહ ગોહિલ
Votes: 75511
Looser
  જીતુભાઈ વાઘાણી
Votes: 68377
Lead
  Congress
Margin: 7134

2002

Winner
  સુનીલભાઈ ઓઝા
Votes: 63172
Looser
  શક્તિસિંહ ગોહિલ
Votes: 53138
Lead
  BJP
Margin: 10034

ગુજરાત વિધાનસભા ચૂંટણી ૨૦૧૨ ના ઉમેદવારો

બેઠકના સમાચાર

  • ભાવનગર જિલ્લામાં ગૌચર જમીનનું દબાણ દુર થતું નથી

    ભાવનગર,


    રાજ્યમાં ખેડૂતોની સાથોસાથ બહોળા પ્રમાણમાં વસવાટ કરતા માલધારી સમાજને રાજ્ય સરકાર દ્વારા હળાહળ અન્યાય થઇ રહ્યો છે. આ અન્યાયના વિરોધમાં સમગ્ર સૌરાષ્ટ્રમાં ગૌ ગૌચર સુરક્ષા સમિતિ દ્વારા એક યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનું ગઇકાલે ભાવનગરના રાજપરા ખોડીયાર મંદિરે સમાપન કરવામાં આવ્યું હતું. આ યાત્રાનો બીજો તબક્કો..

બેઠકમાં રાજકીય પ્રભાવ અને સીમાંકનની અસર

આ બેઠક પર કોંગ્રેસ-ભાજપ બન્નેનું પ્રભુત્વ રહ્યું છે. આમ છતાં કોંગ્રેસનું પલ્લુ ભારે રહ્યંુ છે. નવા સિમાંકન પ્રમાણે ભાલ વિસ્તારનાં દસેક જેટલા ગામો ભાવનગર ગ્રામ્ય બેઠકમાં સમાવિષ્ટ થયા છે, પરંતુ આ ગામોમાં ઓછા મતદારો હોવાથી બીજા કોઇ સાઇડ અસર પડવાની સંભાવના નહિવત છે. આ બેઠક પર ત્રીપાંખીયો જંગ હોવાથી ચુંટણી ભારે રસાકસીવાળી અને રસપ્રદ બનવાની સંભવાના જણાઇ રહી છે.

જ્ઞાતિ મુજબ મતદારોનું વિશ્લેષણ

આ બેઠક પર કોળી સમાજના 40000, પટેલ 32000, ક્ષત્રિય 25000, લઘુમતિ 20000, દલિત 20000, બ્રાહ્મણ 15000, વણીક 8000 અને માલધારીના 5000 મતદારો નોંધાયેલા છે.

પંચાયતો-નગરપાલિકા સહિતની પક્ષવાર વિગતો

મહાનગરપાલિકાની 51 બેઠક પૈકી 41 બેઠક ભાજપની અને 10 બેઠક કોંગ્રેસના ફાળે ગઇ છે. 17 વોર્ડ પૈકી 8 વોર્ડ આ બેઠકમાં આવે છે અને કોંગ્રેસનાં 6 નગરસેવકો આ બેઠક પરથી ચૂંટાયા છે.