ગુજરાત વિધાનસભા ચૂંટણી ૨૦૧૨ >> સાબરકાંઠા >> બાયડSelect City

બાયડ

બેઠક નો ચિતાર

2012

2007

સીમાંકન બાદની નવી બેઠક

ગુજરાત વિધાનસભા ચૂંટણી ૨૦૧૨ ના ઉમેદવારો

બેઠકના સમાચાર

  • બાયડ સહિત પાંચ બેઠકો પર સીટિંગ ધારાસભ્યો મૂક્યા

    બાયડ

    સાબરકાંઠા જિલ્લાની સાત બેઠકો માટે ૧૭મી ડિસેમ્બરના રોજ યોજાનાર ચૂંટણીને લઈ રાજકીય ગરમાવો તેજ બનવા લાગ્યો છે. ગત વિધાનસભાની ચૂંટણીમાં આઠ બેઠકો હતી જેમાં ભાજપ પાસે પાંચ અને કોંગ્રેસ પાસે ત્રણ બેઠકો હતી. નવા સિમાંકન પ્રમાણે ૨૦૧૨ની ચૂંટણી યોજાવાની છે જેમાં મેઘરજ-માલપુર બેઠક રદ થતાં હવે સાત બેઠકો માટે મુકાબલો..

બેઠકમાં રાજકીય પ્રભાવ અને સીમાંકનની અસર

-૧૯૯પમાં કોંગ્રેસના રામસંિહ રૂપસંિહ સોલંકીને ૩૬૭૪૭ મત મળ્યા હતા. જયારે ભાજપના ચંદ્રભાણસંિહ મૂળસંિહ સોલંકીને ર૭૧૪૪ મત મળ્યા હતા. -૧૯૯૮માં ભાજપના ડૉ.મહેન્દ્ર સોમાભાઈ પટેલને ૪૪૪૮ર મત મળ્યા હતા. જયારે કોંગ્રેસના રામસંિહ રૂપસંિહને ૩૯પ૮૬ મત મળ્યા હતા. -ર૦૦રમાં કોંગ્રેસના રામસંિહ રૂપસંિહને પ૧૧૯ર મત મળ્યા હતા. જયારે ભાજપના મહેન્દ્ર સોમાભાઈને ૪૮૯૬૬ મત મળ્યા હતા. -ર૦૦૭માં ભાજપના ઉદેસંિહ ઝાલાને ૪૦૩૯પ મત મળ્યા હતા. જયારે કોંગ્રેસના રામસંિહ રૂપસંિહને ૩૪૭૧૧ મત મળ્યા હતા.

જ્ઞાતિ મુજબ મતદારોનું વિશ્લેષણ

બાયડ વિધાનસભાની બેઠકમા બાયડના ૧૨૨ અને માલપુરના ૧૦૦ ગામોનો સમાવેશ થાય છે. વિધાનસભાના કુલ મતદારો ૨ લાખ ૨૮૮ છે જેમાં ૧ લાખ ૦૩ હજાર ૦૮૮ પુરુષો અને ૯૭ હજાર ૨૦૦ સ્ત્રીઓનો સમાવેશ થાય છે. 

પંચાયતો-નગરપાલિકા સહિતની પક્ષવાર વિગતો

કુલ ૨૮૭ બુથોમાં બાયડમાં ૧૯૧ અને માલપુરમાં ૯૨ બુથો છે જિલ્લા પંચાયતની કુલ ૬ બેઠકો છે જેમાં બાયડમાં ૪ અને માલપુરમાં ૨ બેઠકોનો સમાવેશ થાય છે. તાલુકા પંચાયતની કુલ ૩૬ બેઠકો છે જેમાં બાયડમાં ૨૧ અને માલપુરમાં ૧૫ બેઠકોનો સમાવેશ થાય છે.