ગુજરાત વિધાનસભા ચૂંટણી ૨૦૧૨ >> ખેડા >> બાલાસિનોરSelect City

બાલાસિનોર

બેઠક નો ચિતાર

2012

2007

Winner
  માનસંિહ ચૌહાણ
Votes: 49331
Looser
  રાજેશ પાઠક (અપક્ષ)
Votes: 33547
Lead
  Congress
Margin: 15784

2002

Winner
  રાજેશ પાઠક
Votes: 55416
Looser
  માનસંિહ ચૌહાણ
Votes: 50042
Lead
  BJP
Margin: 5374

ગુજરાત વિધાનસભા ચૂંટણી ૨૦૧૨ ના ઉમેદવારો

બેઠકના સમાચાર

  • મતદાર યાદી થી ચૂંટણીના પરિણામો સુધીની કામગીરીમાં ટેકનોલોજીનો ઉપયોગ

    ખેડા

    દેશની લોકશાહી પ્રક્રિયાના ઈતિહાસમાં સૌપ્રથમ વખત ગુજરાત વિધાનસભાની ચૂંટણી પ્રક્રિયા સંપૂર્ણપણે કોમ્પ્યુટર બેઈઝડ યોજાશે. મતદાર યાદી તૈયાર કરવાથી માંડી ચૂંટણીના પરિણામો સુધીની તમામ કામગીરી ચૂંટણી પંચ દ્વારા હાઈ ટેકનોલોજીના ઉપયોગથી કોમ્યુટર અને ઈલેકટ્રોનીકસની મદદથી થઈ રહી છે. આ માટે ચૂંટણી કમિશન દ્વારા ખાસ 'ઈલેકટ્રોનીક રોલ મેનેજમેન્ટ સીસ્ટમ' (ઈઆરએમએસ) નામનુ સોફટવેર..

બેઠકમાં રાજકીય પ્રભાવ અને સીમાંકનની અસર

બેઠકમાં કોનો કેવો પ્રભાવ

આ બેઠક ઉપર કોંગ્રેસના સીટીંગ ધારાસભ્ય અને રાજ્યના માજી મંત્રી માનસિંહ ચૌહાણ સામે અગાઉ ભાજપ અને અપક્ષની ચૂંટણી લડી રહેલા પપ્પુ પાઠક સાથે સીધી સ્પર્ધા છે. આ વિસ્તારમાં સિંચાઇ પ્રાણ પ્રશ્ન છે. અને તે માટે સીટીંગ ધારાસભ્ય સામે ઘણા પ્રશ્નો છે. વળી, અહીં જીપીપીના ઉમેદવાર કોંગ્રેસના બાગી ઉમેદવાર છે. તેઓના માતા જિલ્લા પંચાયતના કોંંગી સભ્ય છે. આથી કોંગ્રેસ માટે કપરા ચઢાણ બને. વળી, આ વિસ્તારની તાલુકા પંચાયત, નગરપાલિકા, એપીએમસી, અને ખરીદ વેચાણ સંઘ ભાજપના કબજે છે. આથી ભાજપને સ્થાનિક સંગઠનનો સીધો ફાયદો મળે તેમ છે.

જ્ઞાતિ મુજબ મતદારોનું વિશ્લેષણ

બેઠકના મતદારો

૨૦૧૨

કુલમતદારો

૨૦૦૭

કુલ મતદારો

પુરૃષ મતદારો

૧,૨૧,૯૫૫

પુરૃષ મતદારો

૫૨,૧૬૧

મહિલામતદારો

૧,૧૦,૭૫૯

મહિલા મતદારો

૪૬,૧૫૫

કુલ મતદારો

૨,૩૨,૭૧૪

કુલ મતદારો

૯૮,૩૧૬

જ્ઞાતિ મુજબ વર્ગીકરણ

બારૈયા

૩૪૫૨

બ્રાહ્મણ

૨૦૩૭

ગોહેલ

૨૦૫૦

પરમાર

૩૬,૧૭૨

મુસ્લીમ

૧૫,૯૩૮

પટેલ

૧૮,૪૮૯

શાહ

૭૩૫

ક્ષત્રિય(નાનો સમુહ)

૨૮,૯૬૯

આદી જાતિ

૭૬૮૦

દલિત

૯૮૩૪

ખ્રિસ્તી

૩૨૬૦

અન્ય

૩૫,૬૧૯

 

પંચાયતો-નગરપાલિકા સહિતની પક્ષવાર વિગતો