ગુજરાત વિધાનસભા ચૂંટણી ૨૦૧૨ >> અમદાવાદ >> Select City

બેઠક નો ચિતાર

2012

2007

Winner
  પ્રદીપસંિહ જાડેજા
Votes: 66201
Looser
  ડૉ. મઘુબેન પટણી
Votes: 48498
Lead
  BJP
Margin: 17703

2002

Winner
  પ્રદીપસંિહ જાડેજા
Votes: 61877
Looser
  ચેતન રાવલ
Votes: 37174
Lead
  BJP
Margin: 24703

ગુજરાત વિધાનસભા ચૂંટણી ૨૦૧૨ ના ઉમેદવારો

બેઠકના સમાચાર

  • ઉમેદવાર યોગ્ય ન લાગે તો નેગેટિવ મત આપી શકાય

    અમદાવાદ

    સામાન્ય રીતે તમામ નાગરિકો એવું માનતા હોય છે કે, મતદાન કરવું હોય તો કોઈ પણ એક ઉમેદવારને મત આપવો જ પડે. પરંતુ એવું નાૃથી આ રીતે કિંમતી મત વેડફવાના બદલે કોઈ ઉમેદવાર યોગ્ય ન લાગતો હોય તો 'આ તમામમાંાૃથી કોઈ નહીં' એવા પ્રકારનો મત પણ આપી શકાય છે પણ લોકો..

બેઠકમાં રાજકીય પ્રભાવ અને સીમાંકનની અસર

બેઠકમાં કોનો કેવો રાજકીય પ્રભાવ

લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓના મુદ્દા જુદા હોય છે. રાજકીય- સામાજિક સમીકરણો બદલાતા હોય છે. આ બધાને ધ્યાનમાં રાખીને જોઈએ તો ૨૦૦૭ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસે જીતેલી બેઠક અને ૨૦૦૯માં લોકસભાની ચૂંટણીમાં જે તે બેઠક અંતર્ગત આવતી વિધાનસભાની બેઠકોની સંખ્યા અને તેનાં પરિણામ નોંધપાત્ર રીતે જૂદી પકે છે. ૨૦૦૭ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે ૧૧૭ અને કોંગ્રેસે ૫૯ બેઠકો જીતી હતી

જ્ઞાતિ મુજબ મતદારોનું વિશ્લેષણ

જ્ઞાતિ વર્ગીકરણ

પટેલ

૨૧૦૦૦

દલિત/દેવીપૂજક

૬૪૦૦૦

મુસ્લિમ

૧૦૦૦૦

દરબાર/રાજપુત

૨૧૦૦૦

ઠાકોર

૮૦૦૦

રબારી/ભરવાડ

૫૦૦૦

બ્રાહ્મણ, વણિક, ઠક્કર

૧૬૫૦૦

હિન્દીભાષી

૮૩૦૦

પ્રજાપતિ, પંચાલ, કડીયા

૭૫૦૦

મરાઠી

૩૫૦૦

સિંધી

૧૩૦૦

અન્ય ઓબીસી

૭૩૦૦

 

પંચાયતો-નગરપાલિકા સહિતની પક્ષવાર વિગતો

  • અમદાવાદ21