ગુજરાત વિધાનસભા ચૂંટણી ૨૦૧૨ >> આણંદ >> આણંદSelect City

આણંદ

બેઠક નો ચિતાર

2012

2007

Winner
  જયોત્સનાબેન પટેલ
Votes: 63745
Looser
  કાંતિલાલ સોઢા
Votes: 61975
Lead
  BJP
Margin: 1770

2002

Winner
  દિલપભાઇ પટેલ
Votes: 74024
Looser
  યોગેશ પટેલ
Votes: 45951
Lead
  BJP
Margin: 28073

ગુજરાત વિધાનસભા ચૂંટણી ૨૦૧૨ ના ઉમેદવારો

બેઠકના સમાચાર

  • મોદીનો થ્રીડી ઇમેજથી ચૂંટણીનો હાઇટેક પ્રચાર

    ગાંધીનગર

    મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીએ આ વખતે વિધાનસભાની ચૂંટણીમાં ગુજરાત ભાજપનો પ્રચાર હાઈ-ટેક બનાવતાં થ્રીડી ટેકનોલોજીનો ઉપયોગ કરવાનું જાહેર કર્યું છે. થ્રીડી ટેકનોલોજીથી મોદી એક જ સમયે ગુજરાતમાં અનેક સ્થાનોએ ચૂંટણીસભા સંબોધી શકશે અને મોદી સ્થળ ઉપર હાજર ના હોવા છતાં થ્રીડી ઈમેજીસને કારણે તેઓ બધે હાજરાહજૂર હોય..

બેઠકમાં રાજકીય પ્રભાવ અને સીમાંકનની અસર

બેઠકમાં કોનો કેવો રાજકીય પ્રભાવ

આણંદ બેઠક પર ભાજપનો પ્રભાવ, આણંદ-વિદ્યાનગર અને કરમસદ નગરપાલિકામાં ભાજપની સત્તા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં પણ ભાજપની સત્તા છે.
ભાજપમાં જૂથવાદ યથાવત, ભાજપી અગ્રણી અને પાલિકા પૂર્વ પ્રમુખ બીપીનચંદ્ર પટેલ જીપીપીના હોદ્દેદાર થયા, ૨૦૦૭માં ભાજપના પૂર્વ મંત્રી દિલીપભાઈ પટેલનો બળવો અપક્ષ ઉમેદવારી નોંધાવી હાલ તેઓ ભાજપમાં જોડાયા, આણંદ શહેરના રાજકારણમાં શહેરના જ ઉમેદવારનો આગ્રહ, કોંગ્રેસમાં પણ વકરેલો જૂથવાદ, આણંદમાં કોંગ્રેસના ઉમેદવારની પસંદગી એ રીતે કરાય છે કે જે ભરતસંિહ સોલંકીને સાંસદ બનવામાં મદદરૂપ થાય.

જ્ઞાતિ મુજબ મતદારોનું વિશ્લેષણ

કુલ મતદારો

૨૩૧૭૧૫

ક્ષત્રિય

૨૪.૦૬ ટકા

પટેલ

૧૮.૬૧ ટકા

મુસ્લીમ

૧૦.૫૦ ટકા

બ્રાહ્મણ વાણિયા

૦૫.૩૮ ટકા

પ્રજાપતિ/દલવાડી

૦૩.૯૭ ટકા

વણકર/રોહિત/હરિજન

૦૩.૨૦ ટકા

ક્રિશ્ચન

૦૨.૮૯ ટકા

આદિવાસી

૦૨.૫૯ ટકા

અન્ય ઈતર

૨૮.૮૦ ટકા

 

પંચાયતો-નગરપાલિકા સહિતની પક્ષવાર વિગતો