ગુજરાત વિધાનસભા ચૂંટણી ૨૦૧૨ >> અમરેલી >> અમરેલીSelect City

અમરેલી

બેઠક નો ચિતાર

2012

2007

Winner
  દિલીપ સંઘાણી
Votes: 48767
Looser
  પરેશ ધાનાણી
Votes: 44578
Lead
  BJP
Margin: 4189

2002

Winner
  પરેશ ધાનાણી
Votes: 51109
Looser
  પરસોત્તમ રૃપાલા
Votes: 34795
Lead
  Congress
Margin: 16314

ગુજરાત વિધાનસભા ચૂંટણી ૨૦૧૨ ના ઉમેદવારો

બેઠકના સમાચાર

 • અમરેલી ઃ ભ્રષ્ટાચારીઓને જેલભેગા કરીને જંપીશ ઃ સુખડીયા

  અમરેલી
  અમરેલી શહેરનાં ડો. જીવરાજ મહેતા ચોકમાં ફરી એક વખત આરટીઆઈ કાર્યકર્તા નાથાલાલ સુખડીયાની ભ્રષ્ટાચાર સામેની જંગી જાહેરસભા યોજાતા ભાજપનાં ભ્રષ્ટ નેતાઓને પરસેવો વાળી દીધો છે. રાત્રે અમરેલીમાં યોજાયેલ આ સભામાં ૫૦૦૦ ઉપરાંતના લોકોએ શાંતિથી સભા સાંભળી ભ્રષ્ટાચાર સામેની લડાઈમાં સાથ આપ્યો હતો.

  રાજયનાં કૃષિમંત્રી દિલીપ સંઘાણી સામે કરોડો..

 • અમરેલી ઃ ભ્રષ્ટાચારીઓને જેલભેગા કરીને જંપીશ ઃ સુખડીયા

  અમરેલી
  અમરેલી શહેરનાં ડો. જીવરાજ મહેતા ચોકમાં ફરી એક વખત આરટીઆઈ કાર્યકર્તા નાથાલાલ સુખડીયાની ભ્રષ્ટાચાર સામેની જંગી જાહેરસભા યોજાતા ભાજપનાં ભ્રષ્ટ નેતાઓને પરસેવો વાળી દીધો છે. રાત્રે અમરેલીમાં યોજાયેલ આ સભામાં ૫૦૦૦ ઉપરાંતના લોકોએ શાંતિથી સભા સાંભળી ભ્રષ્ટાચાર સામેની લડાઈમાં સાથ આપ્યો હતો.

  રાજયનાં કૃષિમંત્રી દિલીપ સંઘાણી સામે કરોડો..

 • અમરેલી જિલ્લા ભાજપ અંત્યોદય સેલના સહ કન્વીનરનું રાજીનામું

  અમરેલી
  જૂથવાદ તથા કાર્યકરોની અવગણના બદલ નારાજ થઈ પગલું
  અમરેલીમાં દિલીપ સંઘાણીના ભાજપના જુથવાદ અને કાર્યકરોની અવગણના બદલ ભાજપના એક કાર્યકરે નારાજ થઈને રાજીનામું આપી દીઘું છે.
  અમરેલી જિલ્લા ભાજપનાં કાર્યકર અને જિલ્લા અંત્યોદય સેલના સહકન્વીનર આર.સી. ધાનાણી એ આજે જિલ્લા ભાજપ પ્રમુખને પોતાનું રાજીનામું આપી દીઘું છે...

બેઠકમાં રાજકીય પ્રભાવ અને સીમાંકનની અસર

બેઠકમાં કોનો કેવો રાજકીય પ્રભાવ

* બેઠકમાં આવતી અમરેલી નગરપાલીકાની કુલ ૩૬ બેઠકો પૈકી ભાજપને ૨૯, કોંગ્રેસને ૭ છે. બોર્ડ ભાજપનું છે.

* બેઠકમાં અમરેલી તાલુકા પંચાયત છે જેની ૧૯ બેઠકો પૈકી ભાજપને ૧૩ કોંગ્રેસને ૬ બેઠકો સાથે ભાજપનું બોર્ડ છે. વડીયા તાલુકા પંચાયત છે જેની ૧૫ બેઠકો પૈકી ભાજપને ૭, કોંગ્રેસને ૭ બેઠકો સાથે ભાજપના ઉમેદવારે બળવો કરતાં બોર્ડ કોંગ્રેસનું છે.

* અમરેલી જિલ્લા પંચાયતની અમરેલી બેઠકમાં ૮ સીટો આવે છે જે પૈકી ૭ ભાજપને ૧ કોંગ્રેસને આવે છે.

* અમરેલી માર્કેટયાર્ડમાં ભાજપના મહામંત્રી પી.પી. સોજીત્રા ચેરમેન છે.

જ્ઞાતિ મુજબ મતદારોનું વિશ્લેષણ

                                                                       બેઠકમાં મતદારો

 

૨૦૧૨

કુલ મતદારો

૨૦૦૭

કુલ મતદારો

૨૦૦૨

કુલ મતદારો

પુરૃષ મતદારો

૧૨૮૬૨૦

પુરૃષ મતદારો

૮૧૫૫૨

પુરૃષ મતદારો

૭૭૨૧૯

મહિલા મતદારો

૧૧૯૮૦૫

મહિલા મતદારો

૭૮૬૪૫

મહિલા મતદારો

૭૩૨૭૮

કુલ મતદારો

૨૪૮૪૨૫

કુલ મતદારો

૧૬૦૧૯૭

     કુલ મતદારો

૧૫૦૪૯૭

 

જ્ઞાતી મુજબ મતદારોનું વર્ગીકરણ

 

લેઉવા પટેલ

૭૫૦૦૦

કડવા પટેલ

૨૧૦૦૦

કોળી

૧૩૦૦૦

દલીત

૩૧૦૦૦

બ્રાહ્મણ

૨૫૦૦૦

ક્ષત્રીય

૨૨૦૦૦

કુંભાર

૧૧૦૦૦

મુસ્લીમ

૨૯૦૦૦

ઇતર

૨૦૦૦૦

 

પંચાયતો-નગરપાલિકા સહિતની પક્ષવાર વિગતો