ગુજરાત વિધાનસભા ચૂંટણી ૨૦૧૨ >> અમદાવાદ >> અમરાઇવાડીSelect City

અમરાઇવાડી

બેઠક નો ચિતાર

2012

2007

Winner
  નરેન્દ્ર મોદી
Votes: 139568
Looser
  યતીન યોઝા
Votes: 52407
Lead
  BJP
Margin: 87161

2002

Winner
  નરેન્દ્ર મોદી
Votes: 113589
Looser
  યતીન યોઝા
Votes: 38256
Lead
  BJP
Margin: 75333

ગુજરાત વિધાનસભા ચૂંટણી ૨૦૧૨ ના ઉમેદવારો

બેઠકના સમાચાર

  • એહમદ પટેલ કયારેય મુખ્યમંત્રી પદ કે સરકારી પદના દાવેદાર રહ્યા નથી

    અમદાવાદ

    મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ આજે મણિનગર ખાતેની 'જાહેરસભામાં કોંગ્રેસે મુખ્યમંત્રી પદના ઉમેદવાર તરીકે અહમદ પટેલને જાહેર કરવા જોઈએ' એ પ્રકારની કરેલ ટીપ્પણીની હાંસી ઉડાવતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અર્જુન મોઢવાડીયાએ જણાવ્યું હતું કે મોદી જેવા ખુરશી દાસોની રાજનીતિ ખુરશીની આસપાસ જ ઘુમતી હોય છે. અહમદ પટેલ કયારેય મુખ્યમંત્રી પદ..

બેઠકમાં રાજકીય પ્રભાવ અને સીમાંકનની અસર

ભાજપ પટેલ, દેવીપૂજક, દરબાર, હિન્દીભાષી, મરાઠી, સિંધી તથા વ્હાઇટ કોલર મતોથી જીતની અપેક્ષા રાખે છે. જયારે કોંગ્રેસ દલિત, હિન્દીભાષી, મુસ્લિમ, ઠાકોર વગેરે મતથી જીતની અપેક્ષા રાખે છે. ભાજપ માટે જીતની વધુ શકયતા છે. ભાજપ આ બેઠકને એ ગ્રેડમાં મુકે છે.

બેઠકમાં કોનો કેવો રાજકીય પ્રભાવ

કોંગ્રેસના બિપીન ગઢવી જુના કાર્યકર્તા છે અને ઓબીસીમાં આવે છે તેની છાપ સારી છે. આ બેઠક પર ૪૫ હજાર જેટલા મતો છે જે નિર્ણાયક સાબીત થશે. ભાજપનું પલ્લું આ બેઠક માટે ભારે રહેશે જ્યારે કોંગ્રેસ માટે બેઠક જીતવી મુશ્કેલ બનશે.

જ્ઞાતિ મુજબ મતદારોનું વિશ્લેષણ

જ્ઞાતિ વર્ગીકરણ

પટેલ

૩૨૦૦૦

હિન્દી ભાષી

૩૫૦૦૦

દલિત/ દેવીપૂજક

૫૬૮૦૦

દરબાર/ રાજપુત

૧૫૦૦૦

ઠાકોર

૩૫૦૦

રબારી/ ભરવાડ

૫૫૦૦

પ્રજાપતિ, પંચાલ, સુથાર વિ.

૧૦૦૦૦

બ્રાહ્મણ, વણિક, ઠક્કર

૨૫૦૦૦

મરાઠી

૧૯૦૦૦

અન્ય OBC

૧૫૫૦૦

સિંધી

૨૦૦૦

મુસ્લિમ

૪૫૦૦

 

પંચાયતો-નગરપાલિકા સહિતની પક્ષવાર વિગતો

 બેઠકમાં કુલ કેટલા મતદાર  

 પુરુષ                સ્ત્રી             કુલ મતદારો

 ૧૩૧૭૯૨        ૧૧૧૩૦૬            ૨૪૩૦૯૮