અમદાવાદ,વડોદરા,સુરત અને રાજકોટ શહેરમાં ભાજપનું સ્ટીમ રોલર

 

- અમદાવાદ શહેરમાં 16માંથી 14

 

- વડોદરા શહેરમાં 5માંથી 5, સુરતમાં 10માંથી 10 ભાજપને, રાજકોટમાં 4માંથી 3 ભાજપ

 

અમદાવાદ, તા. 20 ડિસેમ્બર, 2012

 

ગુજરાતના મુખ્ય શહેરોમાં અમદાવાદ,વડોદરા,સુરત અને રાજકોટ શહેરમાં ભાજપનું સ્ટીમ રોલર ફરી વળ્યું છે.જેમાં અમદાવાદ શહેરમાં 16 બેઠકોમાંથી 14 બેઠકો પર ભાજપે જીત મેળવી છે. જ્યારે વડોદરા શહેરમાં પાંચ બેઠકોમાંથી પાંચેય બેઠકો ભાજપને મેળવી લીધી છે.

 

જ્યારે સુરત શહેરની દસ બેઠકોમાંથી દસેય બેઠકો ભાજપે જીતી લીધી છે જ્યારે રાજકોટમાં 4 બેઠકમાંથી 3 બેઠક ભાજપને મળી છે.