Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ગ્રહો ગોળાકાર હોય છે તો લઘુગ્રહો કેમ નહીં?

સુર્યની આસપાસ પ્રદક્ષિણા કરતાં ગ્રહો ગોળાકાર દડા જેવા હોય છે પરંતુ લઘુગ્રહો ગોળાકાર નહીં પણ પથ્થરના અનિયમિત ટૂકડા જેવા હોય છે. મંગળ અને ગુરુની નજીક આવા લાખો લઘુગ્રહો સૂર્યની પ્રદક્ષિણા કરે છે.

૧૦૦ કિલોમીટરથી મોટા કદના લગભગ ૨૦૦ લઘુગ્રહો જોઈ શક્યા છે તે ગોળાકાર નથી. લઘુગ્રહો અવકાશી અથડામણમાં તૂટીને ભ્રમણકક્ષામાં ગોઠવાઈ ગયા છે. તેને પોતાનું ગુરુત્વાકર્ષણ હોતું નથી એટલે તે ગોળાકાર બનતા નથી.

આઈડા નામનો લઘુગ્રહ તો ચોરસ છે. લઘુગ્રહોનું ચોક્કસ ભ્રમણ હોતું નથી ગમે ત્યારે બીજા લઘુગ્રહ સાથે અથડાઈને વધુ નાના ટૂકડા પણ થઈ જાય છે.
 


For more update please like on Facebook and follow us on twitter

http://bit.ly/Gujaratsamachar

https://twitter.com/gujratsamachar

 

Post Comments