Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

પતંગિયા જેવી સુંદર માછલી : બટરફ્લાય ફિશ

માછલી જોવી ગમે તેવો સુંદર જીવ છે. એક્વેરિયમમાં તરતી નાની રંગબેરંગી માછલી સુશોભન બને છે. માછલીની જાતમાં બટરફ્લાય  ફિશ સૌથી સુંદર ગણાય છે.

શરીર પર વિવિધ તેજસ્વી રંગોની પેટર્નવાળી આ માછલી હિંદ મહાસાગર અને પેસિફિક મહાસાગરમાં જોવા મળે છે.

બટરફ્લાય ફિશ પણ વિવિધ રંગ અને આકારની ૧૦૦ જેટલી જાત છે.  આ માછલી ચારથી પાંચ ઈંચ લાંબી હોય છે. તેના મોં અને આંખોની આસપાસ રિંગ હોય છે. તે ટોળામાં રહે છે.

દિવસે ખોરાક શોધે છે અને રાત્રે ખડકો વચ્ચે છુપાઈ રહે છે. બટરફ્લાય ફિશ તરવામાં ઝડપી અને ચપળ છે. એક્વેરિયમમાં બટરફ્લાય માછલી આકર્ષણનું કેન્દ્ર છે. સાચવીને રખાય તો ૧૦ વર્ષ જીવે છે.
 


For more update please like on Facebook and follow us on twitter

http://bit.ly/Gujaratsamachar

https://twitter.com/gujratsamachar

 

Post Comments