Breaking News
વડોદરાઃરેલ્વે સ્ટેશન પર પોલીસનુ મેગા સર્ચ ઓપરેશન * * * રાજકોટ: કોર્પોરેશનની બેદરકારીથી નિવૃત કોચનું મોત * * * દ્વારકાઃ નાગેશ્વરમાં શ્રાવણ માસના પ્રથમ સોમવારે ભક્તોનું ઘોડાપુર * * * * ભુજમાં મુસ્લિમ ટોળાનો પોલીસ સ્ટેશનને ઘેરાવ પથ્થરમારામાં ૧૦ પોલીસ ઘાયલ ઃ ભારેલો * * * *

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ફેડરર ફરી 'ટવીન્સ'નો પિતા બન્યો

ફેડરર ફરી વખત 'ટવીન્સ'

સ્વિત્ઝરલેન્ડનો લેજન્ડરી ટેનિસ સ્ટાર ફેડરર ફરી વખત 'ટવીન્સ' (જોડીયા બાળકો)નો પિતા બન્યો છે. ફેડરનની પત્નિ મિરકાએ ગઈકાલે જોડીયા પુત્રોને જન્મ આપ્યો હતો. મેડ્રીડ ઓપનમાંથી ખસી જવાની જાહેરાત બાદ ફેડરરે આ 'ડબલ વધામણી'ની જાહેરાત ટવીટર પર કરી હતી. તેના પુત્રોના નામ લીઓ અને લેન્ની પાડવામાં આવ્યા છે. જુલાઈ ૨૦૦૯માં ફેડરરની પત્ની મિરકાએ જોડકી પુત્રીઓને જન્મ આપ્યો હતો. જેમના નામ માયલા રોઝ અને ચેર્લેન રીવા છે

Keywords Tennis,Federer,

Post Comments