Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

માજી પ્રમુખો-સભ્યોએ કપડાની બેગ સાથે લઇ જઇ પોલીસને કહ્યું, તમે કહો ત્યાં ચાલ્યા જઇએ

- વલસાડ પાલિકાના સભ્યના તડીપારના હુકમ સામે અનોખો વિરોધ

- ટાવર પર પાલિકા પ્રમુખ સામે બળાપો ઠાલવ્યો

- રાજકીય કિન્નાખોરી રાખી તડીપારની કાર્યવાહી કરાતા પાલિકાના માજી પ્રમુખો અને સભ્યો રોડ પર ઉતર્યા

વલસાડ, તા. 13 જાન્યુઆરી 2018,  શનિવાર

વલસાડ નગરપાલિકાના અપક્ષ સભ્ય ઝાકીર પઠાણ વિરૃધૃધ વલસાડના સબ ડિવિઝનલ મેજીસ્ટ્રેટે વલસાડ, નવસારી, સુરત અને સંઘ પ્રદેશ દમણ અને દાદરા નગરહવેલીમાંથી તડીપારનો હુકમ કરતાં પાલિકાના માજી પ્રમુખો અને સભ્યો તેમની સાાૃથે ઉભા રહ્યા છે અને તેમણે રસ્તા પર ઉતરી આ કૃત્ય રાજકીય કિન્નાખોરી ાૃથકી કરાવાતું હોવાનું જણાવી ભાજપના શાસકો વિરૃધૃધ આક્રોશ ઠાલવ્યો હતો. કપડાની બેગ સાાૃથે પોલીસ માૃથકે પહોંચી પોલીસ કહે ત્યાં બાૃધા  સાાૃથે જ શહેર છોડી ચાલ્યા જઇશું એવી વાત કરી હતી.

વલસાડ પાલિકાના સભ્ય ઝાકીર પઠાણ વિરૃધૃધ ાૃથયેલા તડીપારના હુકમની નોટિસ બાદ પાલિકાના માજી પ્રમુખ દિપક રાણા, રાજુ મરચાં અને સભ્યો સોનલબેન પટેલ વગેરે રસ્તા પર ઉતરી આવ્યા હતા. ટાવર પર રાજકીય કિન્નાખોરીના વિરોાૃધ પ્રદર્શન સાાૃથે ટાવર પર એકત્ર ાૃથયા હતા અને ભાજપના પાલિકા પ્રમુખ સોનલબેન સોલંકી દ્વારા રાજકીય કિન્નાખોરી રખાતી હોવાનો બળાપો ઠાલવ્યો હતો.

માજી પ્રમુખો અને કેટલાક અપક્ષ સભ્યો કપડાની બેગ સાાૃથે એક રેલી કાઢી પોલીસ માૃથકે પહોંચ્યા હતા. જ્યાં તેમણે સીટી પીઆઇને રજૂઆતમાં જણાવ્યું કે, તેમની વિરૃધૃધ આ કાર્યવાહી રાજકીય કિન્નાખોરીના કારણે કરાઇ છે. જેના માટે કપડાની બેગ લઇને પોલીસ માૃથકે આવ્યા છે. હવે તમે કહો ત્યારે બાૃધા એક સાાૃથે જ શહેર છોડીને જતાં રહીએ. તેમના દ્વારા ાૃથયેલા આ પ્રદર્શનને લઇ શહેરમાં ભારે ચર્ચા ચાલી હતી. સામી ચૂંટણીએ તડીપારના હુકમને લઇ શહેરનું રાજકારણ ગરમાયું છે. ભાજપ સમર્પિત અપક્ષ સભ્ય ઝાકીર પઠાણ આ ઘટના બાદ ભાજપ વિરોાૃધી અપક્ષ સભ્યોની પેનલમાં જતા રહ્યા હતા. ત્યારે હવે આગામી ચૂંટણીમાં અનેક નવા સમિકરણો સર્જાય એવું જોવા મળી રહ્યું છે.

Post Comments