Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

યુવતિને ખેતરમાં ખેંચી જઇ બળાત્કાર ગુજારનારની અટક

-સોનગઢના સાજીદ ઉર્ફે ઇમરાન પઠાણે યુવતિને બળજબરીથી ગર્ભ પાડવાની દવા પીવડાવી હતી

વ્યારા,તા.20 માર્ચ 2017, સોમવાર

વ્યારા કોલેજ નજીક ઉકાઇની યુવતિને ખેતરમાં ખેંચી જઇ બળાત્કાર કર્યા બાદ જાનથી મારી નાંખવાની ધમકી આપી ગર્ભ પાડવાની દવા પીવડાવનાર સોનગઢના મુસ્લિમ યુવકની વ્યારા પોલીસે અટક કરી હતી.

સોનગઢનગરમાં ઇસ્લામપુરા ટેકરાની સામે અમનપાર્ક સોસાયટીમાં રહેતા સાજીદ ઉર્ફે ઇમરાન મહમ્મદ રઉફખાન પઠાણે (ઉ.વ. ૨૩) નવેક માસ પહેલાં ઉકાઇની એક યુવતિને વ્યારા હાઇવેાૃથી કોલેજ જતા રસ્તે ખેતરની અંદરે બળજબરીાૃથી ખેંચી જઇ બળાત્કાર કર્યો હતો. ત્યારબાદ આ વાત કોઇને જણાવી તો જાનાૃથી મારી નાંખીશ એવી ાૃધમકી આપી હતી અને યુવતિને બળજબરીાૃથી ગર્ભ પાડવાની દવા પીવડાવી હતી. તેમ છતાં તેણીને ગર્ભ રહી જતાં છ માસનું મૃત ભૃણ (સ્ત્રીલીંગ) પેદા ાૃથયું હતું. જે અંગે પખવાડિયા પહેલા વ્યારા પોલીસ માૃથકે ભોગ બનનાર યુવતિએ સાજીદ પઠાણ સામે બળાત્કાર, ધાકધમકી તાૃથા પોક્સો એકટ હેઠળ ફરિયાદ આપી હતી ત્યારબાદ ફરાર આરોપી સાજીદ પઠાણ ઘરઆંગણે આવતાં આજે વ્યારા પોલીસે તેની અટક કરી આગળ કાર્યવાહી હાાૃથ ાૃધરી હતી.

Post Comments