Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

મુંબઈનો સળંગ પાંચમો વિજય પંજાબને આઠ વિકેટથી હરાવ્યું

- અમલાના ૬૦ બોલમાં ૧૦૪* પંજાબને જીતાડી ન શક્યા

- બટલરના ૩૭ બોલમાં મેચ વિનિંગ ૭૭ નિતેશ રાણાના ૩૪ બોલમાં ૬૨*

ઈન્દોર, તા. 20 એપ્રિલ, 2017, ગુરૂવાર
 
અમલાની અણનમ ૧૦૪ રનની ઈનિંગ છતાં મુંબઈ ઈન્ડિયન્સે જોશ બટલરના ૩૭ બોલમાં ૭૭ રનની મદદથી પંજાબ સામેની આઇપીએલ-ટ્વેન્ટી-૨૦માં ૨૭ બોલ બાકી હતા, ત્યારે આઠ વિકેટથી જીત મેળવી લીધી હતી. 
 
મુંબઈએ આ સાથે સતત પાંચમો વિજય મેળવ્યો હતો. જ્યારે પંજાબની ટીમને સતત ચોથી હારનો સામનો કરવો પડયો હતો.
 
જીતવા માટેના ૧૯૯ના પડકારને મુંબઈએ ૧૫.૩ ઓવરમાં બે વિકેટ ગુમાવીને હાંસલ કર્યો હતો. નિતેશ રાણાએ છેલ્લી પાંચ ઈનિંગમાં ચોથી અડધી સદી ફટકારતાં ૩૪ બોલમાં ૭ છગ્ગા સાથે અણનમ ૬૨ રન કર્યા હતા. 
 
હૈદરાબાદ

 

રન

બોલ

અમલા અણનમ

૧૦૪

૬૦

માર્શ કો.પોલાર્ડ બો.મેક્ક્લેન્ઘાન

૨૬

૨૧

સાહા બો.હાર્દિક પંડયા

૧૧

૧૫

મેક્સવેલ બો.બુમરાહ

૪૦

૧૮

સ્ટોઈનીસ કો.પોલાર્ડ બો.મેક્ક્લેન્ઘાન

અક્ષર પટેલ અણનમ

વધારાના (લેગબાય ૫,

 

 

 

 

વાઈડ ૫, નોબોલ ૨)

૧૨

 

 

 

કુલ ૨૦ ઓવરમાં ચાર વિકેટે

૧૯૮

 

 

 

 
વિકેટનો ક્રમ:  ૧-૪૬ (માર્શ, ૫.૫), ૨-૮૦ (સાહા, ૧૦.૬), ૩-૧૬૩ (મેક્સવેલ, ૧૬.૩), ૪-૧૬૬ (સ્ટોઈનીસ, ૧૭.૨)
 
બોલિંગ : હાર્દિક પંડયા ૨-૦-૧૮-૦, મેક્ક્લેન્ઘાન ૪-૦-૪૬-૨, હરભજન ૨-૦-૧૨-૦, માલિંગા ૪-૦-૫૮-૦, કૃણાલ પંડયા ૪-૦-૨૯-૧, બુમરાહ ૪-૦-૩૦-૧.
 
મુંબઈ

 

રન

બોલ

પાર્થિવ કો.મેક્સવેલ બો.સ્ટોઈનીસ

૩૭

૧૮

બટલર કો.મેક્સવેલ બો.મોહિત

૭૭

૩૭

રાણા અણનમ

૬૨

૩૪

હાર્દિક પંડયા અણનમ

૧૫

વધારાના (લેગબાય ૩,

 

 

 

 

વાઈડ ૫)

 

 

 

કુલ ૧૫.૩ ઓવરમાં બે વિકેટે

૧૯૯

 

 

 

 
વિકેટનો ક્રમ:  ૧-૮૧ (પાર્થિવ, ૫.૫), ૨-૧૬૬ (બટલર, ૧૩.૧)
 
બોલિંગ : સંદિપ શર્મા ૩-૦-૩૯-૦, ઇશાંત ૪-૦-૫૮-૦, મોહિત ૨.૩-૦-૨૯-૧, સ્ટોઈનીસ ૨-૦-૨૮-૧, અક્ષર પટેલ ૨-૦-૨૦-૦, સ્વપ્નિલ સિંઘ ૨-૦-૨૨-૦.

Post Comments