Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ન્યુઝીલેન્ડે વેસ્ટ ઇંડિઝને ૧૧૯ રનથી હરાવી શ્રેણી ૩-૦થી જીતી

- મુનરો ટી-૨૦માં ત્રણ સદી ફટકારનાર પ્રથમ

- ન્યુઝીલેન્ડનો સર્વોચ્ચ ૨૪૩નો સ્કોર

માઉન્ટ મોન્ગાનુઇ, તા. ૩ જાન્યુઆરી 2018, બુધવાર

ન્યુઝીલેન્ડ ઓપનર કોલીન મુનરોએ ૧૦૪ રનની ઝંઝાવાતી બેટિંગ ત્રણ ચોગ્ગા અને ૧૦ છગ્ગા સાથે રમતા ન્યુઝીલેન્ડે વેસ્ટ ઇંડિઝને ટવેન્ટી-૨૦માં ૧૧૯ રનથી પરાજય આપ્યો હતો.

આ ન્યુઝીલેન્ડનો ટવેન્ટી-૨૦નો સર્વોચ્ચ સ્કોર છે. મુનરો આ સાથે ટવેન્ટી-૨૦ ફોરમેટમાં ત્રણ સદી ફટકારનાર પ્રથમ બેટસમેન બન્યો છે. લુઇસ, ગેલ, રોહિત શર્મા અને બ્રેન્ડોન મેકુલમ ૨-૨ સદી ફટકારી ચૂકયા છે. આ સાથે ન્યુઝીલેન્ડ ૩-૦ થી ટી-૨૦ શ્રેણી જીત્યું છે.

ન્યૂઝીલેન્ડ

-

રન

બોલ

ગુપ્ટિલ કો. વોલ્ટન બો. એમરિન

૬૩

૩૮

મુનરો કો. હેતમેયર બો. બાર્થવેઇટ

૧૦૪

૫૩

૧૦

બુ્રસ બો. બાર્થવેઇટ

૨૩

૧૪

કિચન રનઆઉટ

વિલિયમ્સન બો. ટેલર

૧૯

ફિલિપ્સ અણનમ

સાન્તનર અણનમ

વધારાના (લેગબાય ૪, નોબોલ ૧, વાઇડ ૭)

૧૨

 

 

 

(૨૦ ઓવરોમાં પાંચ વિકેટે)

૨૪૩

 

 

 


વિકેટનો ક્રમ : ૧-૧૩૬ (ગુપ્ટીલ, ૧૧.૩), ૨/૧૯૧ (બુ્રસ, ૧૬) ૩/૨૦૪ (કિચન, ૧૭.૧) ૪/૨૨૬ (વિલિયમસન, ૧૯) ૫/૨૨૬ (મુનરો, ૧૯.૧) બોલિંગ :- ટેલર ૪-૦-૫૩-૧, બદરી ૪-૦-૫૧-૦, નર્સ ૪-૦-૪૩-૦, બાર્થવેઇટ ૪-૦-૫૦-૨, એમરિન ૪-૦-૪૨-૧

વેસ્ટ ઇન્ડિઝ

-

રન

બોલ

બોલ્ટન કો. મુનરો બો. સાઉથી

ગેલ કો. ફિલિપ્સ બો. સાઉથી

ફલેચર બો. સોધી

૪૬

૩૨

પોવેલ કો. વિલિયમસન  બો. કિચન

૧૬

હેતમેયર રનઆઉટ

બાર્થવેઇટ કો. બુ્રસ બો. બોઉલ્ટ

૧૫

૧૪

નર્સ અણનમ

૧૪

૨૫

એમરિન લેગબિફોર સોધી

ટેલર કો. સાન્ટીજર બો. બોઉલ્ટ

૧૩

બદ્રી કો. બુ્રસ બો. સાઉથી

હોપ ઇજાગ્રસ્ત

વધારાના (લેગબાય ૨, વાઇડ ૪)

 

 

 

(ઓલઆઉટ ૧૬.૩ ઓવરોમાં)

૧૨૪

 

 

 


વિકેટનો ક્રમ :- ૧/૦ (વોલ્ટન ૦.૧) ૨/૧ (ગેલ, ૦.૫) ૩/૪૨ (પોવેલ, ૩.૫) ૪/૪૯ (હેતમેયર ૪.૫), ૫-૮૦ (ફલેચર ૮.૧) ૬/૯૨ (બાર્થવેઇટ ૧૦.૪) ૭/૯૯ (એમરિન, ૧૨.૧) ૮/૧૧૪ (ટેલર, ૧૪) ૯/૧૨૪ (બદરી, ૧૬.૩)
બોલિંગ :- સાઉથી ૨.૩-૦-૨૧-૩, બોડિલ્ટ ૪-૦-૨૯-૨, કિચન ૪-૦-૩૩-૧, સાન્ટનર ૨-૦-૧૬-૦, સોધી ૪-૦-૨૫-૨

Post Comments